મહિલા પત્રકારે કૈલાશ ખેર પર લગાવ્યો ગંભીર આરોપ, વાત કરતી વખતે ખોટા ઈરાદે જાંઘ અડતા
મહિલા પત્રકારે કૈલાશ ખેર પર લગાવ્યો ગંભીર આરોપ, વાત કરતી વખતે ખોટા ઈરાદે જાંઘ અડતા
નવી દિલ્હીઃ નાના પાટેકર તનુશ્રી દત્તાએ યૌન શોષણને લગતા લગાવેલા ગંભીર આરોપો બાદ હવે સિંગર કૈલાશ ખેર આવા જ આરોપોમાં ફસાયા છે. આ વખતે મહિલા ફોટો જર્નલિસ્ટે કૈલાશ ખેર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે જ્યારે તે પોતાની સહયોગી સાથે ઈન્ટર્વ્યૂ માટે કૈલાશ ખેરના ઘરે ગઈ હતી ત્યારે કૈલાશ ખેરે પણ તેની સાથે શોષણ કર્યું હતું.

કૈલાશ ખેર જાંઘ પર હાથ ફેરવી રહ્યા હતા
જાણકારી મુજબ મહિલા ફોટોગ્રાફર એક ઈન્ટર્વ્યૂ દરમિયાન કૈલાશ ખેરની તસવીર ક્લિક કરવા માટે ગઈ હતી. આ દરમિયાન કૈલાશ ખેર બંને પત્રકારોની વચ્ચે બેસી ગયા અને મહિલા ફોટોગ્રાફરની જાંઘ પર સતત પોતાનો હાથ ફેરવી રહ્યા હતા. મહિલા પત્રકારે સતત 15 ટ્વીટ કરીને આ ઘટના અંગે ભડાશ કાઢી છે. વધુમાં એમણે જણાવ્યું કે જ્યારે એક શિપ પર કાર્યક્રમને કવર કરવા ગઈ ત્યારે જુલ્ફીએ પણ એમની સાથે જબરદસ્તી કરી હતી.
|
જબરદસ્તી કરી કિસ
મહિલા ફોટોગ્રાફરે કહ્યું કે તે પોતાનો મોબાઈલ જુલ્ફીના રૂમમાં ચાર્જિંગ પર લગાવીને ભૂલી ગઈ હતી, જ્યારે તે ફોન લેવા ગઈ તો જુલ્ફીએ અચાનક દરવાજો બંધ કરી દીધો અને એમને જબરદસ્તી કિસ કરવા લાગ્યો. કહ્યું કે મેં ના પાડી પરંતુ તે અટકવાનું નામ નહોતો લઈ રહ્યો, બાદમાં મેં એમને કહ્યું કે આ બિસ્તર પર કેમ ન કરીએ, તેઓએ મને છોડીને બિસ્તર પર જેવા ગયા કે હું રૂમમાંથી બહાર ભાગી ગઈ. જો કે બીજા દિવસે જુલ્ફીએ પોતાના વ્યવાહર બદલ માફી માંગી હતી.
|
ઘટનાની જાણકારી ન આપી
આ પૂરી ઘટના વિશે મહિલા પત્રકારે પોતાની પાર્ટનરને જણાવ્યું, પરંતુ એણે કહ્યું કે તેનું મીડિયા હાઉસ આ સમાચાર છાપશે નહિ, જેથી બંનેમાંથી એકેયએ મીડિયા હાઉસને આ અંગે જાણ ન કરી. જો કે મહિલા પત્રકારોએ પોતાના અન્ય સાથીઓને ઘટનાની જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે એક બાદ એક સતત આવી ઘટનાઓ સામે આવી રહી છે, જ્યાં મહિલાઓ હવે યૌન શોષણ વિરુદ્ધ ડર્યા વિના અવાજ ઉઠાવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
