દિવસે દિવસે આગ બની રહી છે અંજલિ અરોરા, વિશ્વાસ ન હોય તો જોઈ લો લેટેસ્ટ અવતાર
કચ્ચા બદામ ફેમ અંજલિ અરોરાનો જલવો સોશિયલ મીડિયા પર બરબકાર છે. પોતાની હોટ એન્ડ બોલ્ડ અંદાઓ જાણીતી અંજલિ અરોરા સોશિયલ મીડિયા પર આગ લગાવવાનો એક પણ મોકો નથી છોડતી. હવે ફરી એક વખત અંજલિએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.
અંજલિ અરોરા સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટોમાં અંજલિ ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

અંજલિ અરોરાના લેટેસ્ટ ફોટોમાં જોઈ શકાય છે કે તેણે ફ્લોરલ પ્રિન્ટ શોર્ટ ડ્રેસ પહેર્યો છે. જેમાં તેનું કાતિલ ફિગર ફ્લોન્ટ થઈ રહ્યું છે. અભિનેત્રીની આ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.
અંજલિ અરોરાની આ તસવીરોમાં જોઈ શકાય છે કે તે તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ સાથે તેણે પોતાના વાળ પણ ખુલ્લા રાખ્યા છે. ન્યૂડ સાઈની મેકઅપ સાથે અંજલિએ પોતાનો લુક પુરો કર્યો છે.
અંજલિ અરોરાના આ ગ્લેમરસ અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીની આ તસવીરો પર અત્યાર સુધીમાં લાખો લાઈક્સ આવી ચૂકી છે. આ સાથે ફેન્સ પણ તસવીરો પર જોરદાર કોમેન્ટ કરતા જોવા મળે છે.
અંજલિ અરોરાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે કંગના રનૌતના લોકઅપ શોમાં જોવા મળી હતી. અહીંથી તેની લોકપ્રિયતામાં મોટો વધારો થયો છે. તેના ડાન્સ મુવ્સ પણ ફેન્સને પસંદ આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
