Pics: રણબીર કપૂર અને આલિયા સાથે સારા લાગે છે પરંતુ મારી સલાહ એ છે કે...
હાલમાં આલિયા અને રણબીર એકસાથે ફિલ્મની શૂટિંગ કરી રહ્યા છે. આ દરમિયાન અનિલ કપૂરનું એક નિવેદન સામે આવ્યુ છે તે બંનેના સંબંધો અંગે બોલ્યા છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના સંબંધો વિશે હવે બધાને ખબર પડી ચૂકી છે અને દરેક જગ્યાએ બંને સાથે જોવા મળે છે. પોતાના સંબંધને બંનેએ મીડિયા સામે કબૂલી લીધો છે. હાલમાં આલિયા અને રણબીર એકસાથે ફિલ્મની શૂટિંગ કરી રહ્યા છે. આ દરમિયાન અનિલ કપૂરનું એક નિવેદન સામે આવ્યુ છે તે બંનેના સંબંધો અંગે બોલ્યા છે.
વાસ્તવમાં તેમનુ કહેવુ છે કે આલિયા અને રણબીર સાથે ઘણા સારા લાગે છે અને તેમણે સાથે હોવુ જોઈએ. આ ઉપરાંત તેમણે એક સલાહ પણ આપી કે જેટલુ બની શકે તેટલુ બંને સાથે સમય વીતાવો તેનાથી એકબીજાને સમજવાનો મોકો સારી રીતે મળી શકશે.

અનિલ કપૂરની વાત કેટલી સીરિયસ લે છે
જો કે અનિલ કપૂરની આ વાતને આલિયા અને રણબીર કેટલી સીરિયસ લે છે એ તો આવનાર સમય જ બતાવશે. આ પ્રસંગે અનિલ કપૂર નેહા ધૂપિયાના શો પર હાજર હતા અને તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તે કયા નવા બોલિવુડ કપલને સલાહ આપવા માંગે છે. હાલમાં આલિયા અને રણબીર ઘણા વધુ બિઝી છે અને બ્રહ્માસ્ત્રમાં તેમની સાથે અમિતાભ બચ્ચન જોવા મળશે. ઘણા ફંક્શન્સમાં બંને સાથે જ જઈ રહ્યા છે અને બંનેના પરિવાર પણ આ સંબંધથી ખુશ છે.

નવી જોડી
બોલિવુડમાં હાલમાં આલિયા અને રણબીર માટે ખૂબ ચર્ચાઓ છે... હાલમાં બંનેની નવી જોડી બની છે.

ઈવેન્ટ્સમાં સાથે
રણબીર કપૂર અને આલિયા ભટ્ટને ઘણી ઈવેન્ટ્સમાં સાથે જોવામાં આવે છે.

પરિવાર પણ રાજી
આલિયા અને રણબીરના સંબંધ માટે ઋષિ કપૂર અને નીતુ કપૂર ઘણા વધુ ખુશ છે.

કરી રહ્યા છે શૂટિંગ
હાલમાં બંને મળીને ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળવાના છે.

સુંદર ફોટો
બંને સાથે કેટલા સુંદર લાગે છે એનો પુરાવો તમને આ ફોટા પરથી મળી જશે.

શું કરશે લગ્ન
ચર્ચા છે કે બંને લગ્નના બંધનમાં પણ બંધાઈ શકે છે પરંતુ આના માટે બંનેને થોડો સમય જોઈએ. આ વાત રણબીર કપૂરે કહી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
