અંગદ બેદીએ ખોલ્યો રાઝ, પ્રેગનેન્ટ છે નેહા ધૂપિયા, જુઓ ફોટા
નેહા ધૂપિયા અને અંગદ બેદી ફરીથી એક વાર ચર્ચામાં છે અને અત્યારે એટલા માટે ચર્ચા છે કારણકે ઘણા સમયથી ચાલી રહેલી અફવા સાચી પડી ગઈ છે.
નેહા ધૂપિયા અને અંગદ બેદી ફરીથી એક વાર ચર્ચામાં છે અને અત્યારે એટલા માટે ચર્ચા છે કારણકે ઘણા સમયથી ચાલી રહેલી અફવા સાચી પડી ગઈ છે અને નેહા ધૂપિયા પ્રેગનેન્ટ છે. આ વાતનું એલાન અંગદ બેદીએ જાતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કર્યુ છે. ઉલ્લેખનીય છે કે તેમના લગ્ન ત્રણ મહિના પહેલા થયા છે અને આટલી જલ્દી ખુશખબરીથી અંગદ ઘણો ખુશ છે. અંગદ બેદીએ પોતાનો અને નેહા ધૂપિયાનો એક ફોટો શેર કર્યો છે.

જે અફવા ઉડી હતી તે સાચી છે
તમને જણાવી દઈએ કે અંગદ અને નેહા ધૂપિયા ઘણા સમયથી આ વાત છૂપાવી રહ્યા હતા અને મીડિયામાં ઘણી વાર તેમના ફોટા સામે આવતા હતા જેમાં સ્પષ્ટ સમજાતુ હતુ કે કંઈક તો છે. જો કે અભિનેતા અંગદ બેદીએ ઘણા પોસ્ટ કર્યા અને આ વાતનો ખુલાસો કરતા ઘણા ખુશ પણ જોવા મળ્યા. એક પોસ્ટમાં તો તેમણે લખ્યુ કે જે અફવા ઉડી હતી તે સાચી છે. હવે આ વાતનું એલાન થઈ ચૂક્યુ છે.

એક નવી શરૂઆત
અંગદ અને નેહા એકબીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા અને અંતમાં બંનેએ લગ્ન કરી લીધા. આ બંનેના લગ્ન 10 મે, 2018 ના રોજ થયા હતા. ત્યારબાદ બંને માટે ઘણી અફવાઓ ઉડી હતી. એક પોસ્ટમાં અંગદે લખ્યુ છે કે આ એક નવી શરૂઆત છે. જ્યારે એકમાં લખે છે કે તે ઘણા ખુશ છે અને નેહાને અભિનંદન આપે છે... અને નવા જીવનની શરૂઆત કરવાના છે.
|
અભિનંદનના સંદેશ
તમને જણાવી દઈએ કે આ વાતના એલાન સાથે બોલિવુડના ઘણા લોકોના અભિનંદનના સંદેશ સતત આવી રહ્યા છે અને બંને માટે આ ઘણો સારો સમય છે અને બંને આ પ્રસંગે ઘણા રિલેક્સ અને ખુશ જોવા મળી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
