આદિત્ય રોય કપૂર પહેલા આ સ્ટાર્સને ડેટ કરી ચુકી છે અનન્યા પાંડે, જુઓ પુરૂ લિસ્ટ
બોલિવૂડની ક્યૂટ અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં આદિત્ય રોય કપૂર સાથેના અફેરને લઈને ચર્ચામાં છે. હાલમાં જ બન્ને વેકેશન પર સાથે જોવા મળ્યા હતા. અહીંથી બન્નેના રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર છવાયા હતા.
તમને જણાવી દઈએ કે, અનન્યા પાંડે અને આદિત્ય રોય વચ્ચે 13 વર્ષનો ઉમરનો તફાવત છે અને તેના વિશે પણ ચર્ચા થઈ રહી છે. આ સિવાય અનન્યા પાંડેના અન્ય અફેર વિશે પણ ખુબ ચર્ચા થઈ રહી છે. અનન્યા પાંડે આદિત્ય રોય કપૂર પહેલા ઘણા અફેર કરી ચુકી છે.

વિજય દેવેરાકોંડા
સાઉથ સુપર સ્ટાર વિજય દેવેરાકોંડા સાથે અનન્યા પાંડે લાઈગરમાં જોવા મળી હતી. આ દરમિયાન બન્ને વચ્ચે અફેરના સમચાાર આવ્યા હતા. વાત તો ત્યાં સુધી થઈ રહી હતી કે અનન્યા પાંડે વિજય દેવેરાકોંડાના ઘરે તેની માતાને મળવા ગઈ હતી. જો કે આ દરમિયાન ફિલ્મ ફ્લોપ થતા બન્નેના અફેરના સમાચારો પર પણ ફુલ સ્ટોપ લાગી ગયુ.
ઈશાન ખટ્ટર
ફિલ્મ ખાલી પીલીના શૂટિંગ દરમિયાન અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટર વચ્ચે અફેરના સમાચાર આવ્યા હતા. અનન્યા પાંડેએ ઈશાન ખટ્ટરને ત્રણ વર્ષ સુધી ડેટ કર્ય અને ત્યારબાદ કોઈ કારણસર બન્ને વચ્ચે બ્રેકઅપ થઈ ગયુ.
કાર્તિક આર્યન
પતિ, પત્ની ઔર વોના શૂટિંગ દરમિયાન અનન્યા પાંડે અને કાર્તિક આર્યન વચ્ચે અફેરના સમાચારો વહેતા થયા હતા. જો કે અનન્યા પાંડેએ જ આ અફેરને માત્ર અફવા ગણાવી હતી.
આર્યન ખાન
શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને પુત્ર આર્યન ખાન અનન્યા પાંડેના ચાઈલ્ડ હુડ ફ્રેન્ડ છે. કોફી વિથ કરણની સાતમી સીઝનમાં અનન્યાએ આર્યન ખાન પર ક્રશ હોવાની વાત કબૂલી હતી. અહીંથી જ બન્ને વચ્ચે વચ્ચે અફેરના સમાચાર આવ્યા હતા. જો કે બાદમાં બન્ને એકબીજાને નજર અંદાજ કરતા જોવા મળ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
