અનન્યા પાંડેએ ટાઈટ ડ્રેસમાં ફ્લૉન્ટ કર્યુ ફિગર, જુઓ ફોટા
હાલમાં જ અનન્યા પાંડેનો બોલ્ડ લુક ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. ચાલો, જોઈએ અનન્યા પાંડેનો બોલ્ડ લુક.
મુંબઈઃ અનન્યા પાંડેએ ખૂબ જ ઓછા સમયમાં બૉલિવુડમાં પોતાની ઓળખ બનાવી છે. અનન્યા પાંડે પોતાની ફિલ્મો સાથે સાથે પોતાના સ્ટાઈલિશ અને ફેશનેબલ અવતાર માટે જાણીતી છે. અનન્યા પાંડે બી ટાઉનની ફેશનેબલ અભિનેત્રીઓમાં ટૉપ નંબરે આવે છે. અનન્યા પાંડેનો ફેશનેબલ લુક ઘણી વાર ઈન્ટરનેટ પર વાયરલ થતો રહે છે. અનન્યા પાંડેના ફેન્સ તેની ફેશન સ્ટેટમેન્ટને ઘણી પસંદ કરે છે. હાલમાં જ અનન્યા પાંડેનો બોલ્ડ લુક ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. ચાલો, જોઈએ અનન્યા પાંડેનો બોલ્ડ લુક.

સ્ટનિંગ ફોટો
સોશિયલ મીડિયા પર અનન્યા પાંડેના આ લુકને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. અનન્યા પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો સુંદર અને સ્ટનિંગ ફોટો શેર કર્યો છે. અનન્યા પાંડેના આ લુકને ઈન્ટરનેટ પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

બ્લેક બ્રાલેટ ટૉપ
અનન્યા પાંડેના લુકની વાત કરીએ તો અનન્યા પાંડે બૉડી હૉગિંગ ડ્રેસમાં ખૂબ સ્ટનિંગ લાગી રહી છે. અનન્યા પાંડેએ બ્લેક બ્રાલેટ ટૉપને ખૂબ જ કૉન્ફિડન્ટ સાથે કેરી કર્યુ છે. અનન્યા પાંડે ટાઈટ આઉટફિટમાં પોતાનુ ફિગર ફ્લૉન્ટ કરતા જોવા મળી રહી છે.

ટાઈટ ડ્રેસ સાથે લાઈટ મેકઅપ
અનન્યા પાંડેના મેકઅપની વાત કરીએ તો અનન્યા પાંડેએ ટાઈટ ડ્રેસ સાથે લાઈટ મેકઅપ કેરી કર્યો છે. બેકલેસ આઉટફિટ સાથે અભિનેત્રીનો લાઈટ મેકઅપ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. લાઈટ શેડ લિપસ્ટિક અને લાઈટ આઈશેડોમાં અનન્યા પાંડે ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે. અનન્યા પાંડેએ આ આઉટફિટ સાથે વેવી ઓપન હેરસ્ટાઈલ કેરી કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
