તસવીરો જે જણાવશે કે કેમ બોલિવૂડથી સાઉથ સુધી છે આના જલવા....
એમી જેક્શન એવી અભિનેત્રીઓમાં આવે છે જે બોલિવૂડમાં આવતા પહેલા મોડેલિંગ કરતી હતી. એમી જેક્શન બ્રિટિશ મોડેલ રહી ચુકી છે. તમે એમી જેક્શનના તમિલ ફિલ્મો, બોલિવૂડ ફિલ્મો અને મોડેલિંગના અલગ અલગ અંદાઝમાં જોઈ હશે.

એમી જેક્શન જેટલી વેસ્ટર્ન ડ્રેસમાં સુંદર લાગે છે આટલી જ તે ભારતીય ડ્રેસમાં પણ સુંદર દેખાઈ છે. એમી જેક્શન સોશ્યિલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે.

એમી જેક્શન સોશ્યિલ મીડિયા પર પોતાની તસવીરો પણ શેર કરતી રહે છે. હાલમાં જ એમી જેક્શને પોતાની ગ્લેમરસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

તસવીરો જોઈને જ તમે સમજી જશો કે કેમ એમી જેક્શનની ફેન ફોલૉઈન્ગ દિવસેને દિવસે વધતી રહે છે. અહીં તમે એમી જેક્શનનું હોટ ફોટોશૂટ જોશો જેમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે.

એમી જેક્સન યુકેમાં એક ફેમસ નામ છે ત્યારબાદ તે ભારતમાં આવી પોતાનું બોલિવૂડમાં કરિયર બનાવા. વર્ષ 2102 માં તેને "એક દિવાના થા" ફિલ્મથી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી.

એમી જેક્શન કામણગારી કાયાની તો માલિક છે જ સાથે જ તેની આંખો પણ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

સિંગ ઇઝ બ્લિંગની સફળતા બાદ સાઉથ અને બોલીવૂડ બન્નેની ફિલ્મમાં એમી જેક્શન એક લોકપ્રિય અભિનેત્રી તરીકે ઉભરી છે.

વર્ષ 2012માં એક દિવાના થા જેવી ફ્લોપ ફિલ્મમાં તેના કહેવાતા બોયફ્રેન્ડ પ્રતિક બબ્બર જોડે કામ કર્યું.

એમીની સુંદરતાની આવી જ તસવીરો જેવા માટે એમીના અનેક ફેન ઇન્ટરનેટ અને વેબ પર અનેક લોકો સર્ચ કરતા રહેતા હોય છે.

ભલે એમીનું બોક્સ ઓફિસ કેરિયર ડગમગાતું રહેતું હોય લોકોના મનમાં એક બ્યૂટીફૂલ ગ્લેમ ડોલ તરીકેની ઇમેજ ઊભું કરવામાં એમી જેક્શન હંમેશા સફળ રહી.



-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
