દિવસે દિવસે ગ્લેમરસ થઈ રહી છે આમના શરીફ, લેટેસ્ટ ફોટો જોઈને તમે પણ માની જશો
આમના શરીફ તેના બોલ્ડ એન્ડ બિંદાસ્ત અંદાજ માટે જાણીતી છે. તે બિંદાસ રીતે તેના ફોટો શેર કરતી રહે છે. હવે તેને તેના લેટેસ્ટ ફોટોએ ઈન્ટરનેટર પર આગ લગાવી છે. હાલ તેના ફોટો વાયરલ થઈ રહ્યા છે.
આ દિવસોમાં બોલિવૂડ અભિનેત્રી આમના શરીફની ખુબ ચર્ચાઓ છે. તેના ગ્લેમરસ અંદાજને કારણે આમના શરીફ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. છેલ્લા ઘણા સમયથી આમના શરીફે તેના અંદાજથી સોશિયલ મીડિયાનો પારો ચડાવીને રાખ્યો છે. હવે તેના લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યા છે.


આમના શરીફનો ગ્લેમરસ અવતાર
આમના શરીફ તેના બોલ્ડ એન્ડ બિંદાસ્ત અંદાજ માટે જાણીતી છે. તે બિંદાસ રીતે તેના ફોટો શેર કરતી રહે છે. હવે તેને તેના લેટેસ્ટ ફોટોએ ઈન્ટરનેટર પર આગ લગાવી છે. હાલ તેના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

શોર્ટ ડ્રેસમાં પોઝ આપ્યા
લેટેસ્ટ તસવીરોમાં આમના શરીફ બોલ્ડ અંદાજમાં જોવા મળી છે. પોતાની સ્ટાઈલથી ફેન્સના દિલ ધડકાવનારી આમના શરીફ શોર્ટ ડ્રેસમાં કમાલની હોટ એન્ડ બોલ્ડ લાગી રહી છે. તેની સ્ટાઈલ ફેન્સને પોતાના તરફ ખેંચી રહી છે.

ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી
લેટેસ્ટ ફોટોમાં આમના શરીફ તેના કમાલના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફોટોમાં આમના બ્લૂ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે અને તેના કર્વી ફિગરથી ફેન્સને ઘાયલ કરી રહી છે. હવે ફોટોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.

મિરર સેલ્ફીએ ફેન્સને ઘાયલ કર્યા
ફોટોમાં આમના મિરર સેલ્ફી લેતી જોવા મળી રહી છે. બ્લૂ આઉટફિટમાં આમના કમાલની ખૂબુસરત લાગી રહી છે. ફોટોમાં આમના શરીફ તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

આમના શરીફ આ દિવસોમાં બાલીમાં છે
આમના શરીફ આ દિવસોમાં બાલીમાં છે અને વેકેશનનો આનંદ લઈ રહી છે. આમનાએ વાળની પોનીટેલ અને ન્યૂડ મેકઅપથી પોતાનો લુક પુરો કર્યો છે.

આમના શરીફ સોશિયલ મીડિયા સેન્સેશન છે
આમના શરીફ સોશિયલ મીડિયા સેન્સેશન છે અને સતત એક્ટિવ રહે છે. તે તેના ફેન્સ માટે તેના ફોટો શેર કરતી રહે છે. અહીં તેની મોટી ફેન ફોલોઈંગ છે. ફેન્સ તેના અંદાજના કાયલ છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
