મા-દીકરા બન્યાં પેટાના હૉટેસ્ટ વેજીટેરિયન સેલિબ્રિટીઝ
મુંબઈ, 3 જાન્યુઆરી : સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની ફિટનેસના વખાણ સૌ કરે છે. 70 વર્ષે પણ ખૂબ જ સક્રિય અમિતાભ બચ્ચનની તંદુરસ્તીનો રહસ્ય તેમની નિયમિત દિનચર્યા ગણાય છે કે જેમાં તેઓ કસરતથી લઈ આહાર-વિહારનું ખાસ ખ્યાલ રાખે છે. આપને જણાવી દઇએ કે અમિતાભ બચ્ચનની આ ફિટનેસ પાછળ તેમનું શાકાહારી હોવું પણ છે. તેથી પેટાએ તેમને વર્ષ 2012ના સૌથી ચર્ચિત શાકાહારી વ્યક્તિત્વ છે, તો આ શ્રેણીમાં તેમનો સાથ આપ્યો છે રૂપેરી પડદે તેમના માતા બનનાર વિદ્યા બાલને.

પેટાએ અમિતાભ અને વિદ્યા બંનેને આ ખિતાબથી નવાજ્યાં છે. અમિતાભ અગાઉ પણ ત્રણ વાર આ ઍવૉર્ડથી સન્માનિત થઈ ચુક્યાં છે, તો વિદ્યા બાલન પણ વર્ષ 2010માં આ ખિતાબ પામી ચુક્યાં છે. વિદ્યાએ જણાવ્યું કે તેમને ખુશી છે કે તેમને આ સન્માન મળ્યું છે. શાકાહારી હોવાના કારણે તેમને ભોજન હજમ કરવામાં મદદ મળે છે.
નોંધનીય છે કે People for the Ethical Treatment of Animals (પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેંટ ઑફ એનિમલ્સ) એટલે કે પેટા જાનવરોના અધિકારો અને સંરક્ષણ માટે અવાજ ઉઠાવતી સંસ્થા છે. તેનો ઉદ્દેશ જ છે પ્રાણીઓને મોતને ઘાટ ઉતારવાથી બચાવવો. તેથી પેટા દર વર્ષે શાકાહારી સેલિબ્રિટીને સન્માને છે.
અમિતાભ અને વિદ્યા બાલને પા ફિલ્મમાં સાથે કામ કર્યું છે. ફિલ્મ સુપર હિટ હતી. ફિલ્મમાં વિદ્યા અમિતાભના માતા બન્યા હતાં. તાજેતરમાં વિદ્યાએ યુટીવી મોશનના હેડ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કર્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
