‘પ્રેમ નામ હૈ મેરા’ : પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચ, જૂના જોગીઓ ઉમટ્યાં!
મુંબઈ, 14 એપ્રિલ : બૉલીવુડના જાણીતા અભિનેતા પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી તાજેતરમાં જ લૉન્ચ કરવામાં આવી. પ્રેમ ચોપરાની ઑટોબાયોગ્રાફીનું નામ છે પ્રેમ નામ હૈ મેરા. આ ઑટોબાયોગ્રાફી પ્રેમ ચોપરાની દીકરી રકિતા નંદા દ્વારા લખવામાં આવી છે. આ પુસ્તકમાં પ્રેમ ચોપરાની યંગ બૉયથી બૉલીવુડના મોટા સ્ટાર બનવા સુધીની યાદગાર સફર દર્શાવવામાં આવી છે.
પ્રેમ ચોપરાની આત્મકથાના લૉન્ચિંગ પ્રસંગે અનેક જૂના જોગીઓ પહોંચ્યા હતાં. તેમાં અમિતાભ બચ્ચન, મનોજ કુમાર, ઋષિ કપૂર, રાકેશ રોશન, રણધીર કપૂર, જિતેન્દ્ર, બોની કપૂરનો સમાવેશ થાય છે, તો અનિલ કપૂર, અક્ષય કુમાર, શરમન જોશી, રાજકુમાર હીરાણી, રાકેશ ઓમપ્રકાશ મહેરા જેવી હસ્તીઓએ પણ હાજરી આપી હતી.
આ પ્રસંગે પ્રેમ ચોપરા ખૂબ જ ખુશ નજરે પડતા હતાં. લૉન્ચિંગ ઇવેંટમાં પ્રેમ ચોપરાના પુત્રી રકિતા પણ તેમની સાથે હતાં. આ પ્રસંગે તમામ સેલિબ્રિટીઓએ પ્રેમ ચોપરા અને રકિતાને શુભેચ્છાઓ પાઠવી અને તેમની સાથે પોઝ આપ્યાં. પ્રેમ ચોપરાની ઑટોબાયોગ્રાફી લૉન્ચિંગ પ્રસંગે મનોજ કુમાર પ્રેમ ચોપરાના ગળામાં હાથ નાંખી તેમને અભિનંદન આપતા દેખાયાં.
નોંધનીય છે કે 23મી સપ્ટેમ્બર, 1935ના રોજ જન્મેલ પ્રેમ ચોપરાએ બૉલીવુડમાં પોતાની ખાસ ઓળખ એક વિલન તરીકે સ્થાપિત કરી હતી. તેમણે અનેક ફિલ્મોમાં વિલનની ભૂમિકાઓ ભજવી દર્શકોના દિલ જીત્યાં. આજે પણ બૉલીવુડના ટૉપ વિલન્સની વાત નિકળે છે, ત્યારે પ્રેમ ચોપરાનું નામ ચોક્કસ લેવામાં આવે છે. પ્રેમ ચોપરા દરેક ફિલ્મમાં ખાસ તકિયા કલામ માટે જાણીતા હતાં.
ચાલો જોઇએ પ્રેમ ચોપરાની ઑટોબાયોગ્રાફી લૉન્ચિંગ ઇવેંટની તસવીરી ઝલક :

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં રકિતા નંદા અને પ્રેમ ચોપરા.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં અબ્બાસ મસ્તાન.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં અક્ષય કુમાર અને પ્રેમ ચોપરા.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં અક્ષય કુમાર, રકિતા અને પ્રેમ ચોપરા.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં અમિતાભ બચ્ચન અને પ્રેમ ચોપરા.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં અમિતાભ બચ્ચન, પ્રેમ ચોપરા અને અનિલ કપૂર.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં અનિલ કપૂર.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં બોની કપૂર.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં જિતેન્દ્ર, પ્રેમ ચોપરા અને રાકેશ રોશન.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં જિતેન્દ્ર અને રાકેશ રોશન.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં માનસી જોશી.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં પ્રેમ ચોપરા.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં પ્રેમ ચોપરા અને અમિતાભ બચ્ચન.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં પ્રેમ ચોપરા.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં પ્રેમ ચોપરા.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં પ્રેમ ચોપરા.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં મનોજ કુમાર અને પ્રેમ ચોપરા.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં પ્રેમ ચોપરા અને મનોજ કુમાર.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં રાજકુમાર હીરાણી.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં રાકેશ ઓમપ્રકાશ મહેરા.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં રણધીર કપૂર, ઋષિ કપૂર, અમિતાભ બચ્ચન અને પ્રેમ ચોપરા.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં પત્ની સાથે શરમન જોશી.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં પત્ની સાથે વિધુ વિનોદ ચોપરા.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં વિકાસ ભલ્લા.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં સેલિબ્રિટીઓ.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં સેલિબ્રિટીઝ.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં મહેમાન.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં મહેમાન.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં મહેમાન.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં મહેમાનો.

પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગ
પ્રેમ ચોપરાની ઑયોબાયોગ્રાફી લૉન્ચિંગમાં મહેમાનો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
