તસીવરો: Big Bની પૌત્રી નાવ્યા નવેલી નંદાની હોટ બર્થ ડે પાર્ટી
બોલીવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની પૌત્રી નાવ્યા નવેલી નંદા છે બોલીવૂડની મોસ્ટ પોપ્યૂલર સ્ટાર કિંડ. ત્યારે હાલમાં જ નાવ્યાના 18માં બર્થ ડે પર તેણે તેની ગર્લ ગેંગ જોડે ભારે ધામધૂમ તેનો બર્થ ડે ઉજવ્યો હતો. અને સોશ્યલ મીડિયા પર તેની તસવીરો પણ મૂકી હતી.
વધુમાં આ તમામ ફોટામાં તે લાગતી હતી સુપર હોટ. વધુમાં નાવ્યાના મામા એટલે કે અભિષેક બચ્ચને પણ સોશ્યલ મીડિયા પર તેની વીશ કર્યું હતું. અને બચ્ચન પરિવારના ફેન તેવા અનેક લોકોએ પણ તેને જન્મદિવસની બધાઇ આપી હતી. જે બાદ નાવ્યા આ તમામ લોકોનો આભાર પણ માન્યો હતો. ત્યારે નાવ્યાના બર્થ ડે પાર્ટીની કેટલીક ખાસ તસવીરો જુઓ અહીં...

નાવ્યા અને ગર્લ ગેંગ
નાવ્યાએ તેના 18માં જન્મદિવસ નિમિત્તે આ ફોટા અપલોડ કર્યા હતા. તે તેની બે મિત્રો સાથે આ ફોટામાં નજરે પડી રહી છે.

હોટ ફોટો
આ ફોટોમાં નાવ્યા લાગી રહી છે ડેમ હોટ. અને તેને જોનાર દરેક આ સુંદર સુંદરીને જોતા જ રહી જશે.

પપ્પા અને મિત્રો
નાવ્યાના 18માં બર્થ ડે પણ તેણે તેના પિતા નિખલ નંદા અને મિત્રો સાથે આ ફોટો મૂક્યો હતો.

ફન પાર્ટી
કોઇ પણ ટીનએજર માટે તેનો 18મો બર્થ ડે ખાસ હોય છે અને નાવ્યા માટે પણ આ દિવસ એટલો જ ખાસ હતો. તે વાત ફોટા પરથી સાફ નજરે પડે છે.

ઓહ પપ્પા
જ્યારે નાવ્યાના પિતા નિખીલે તેને આ રીતે બથ ભરી તો અન્ય કોઇ ટીનએજરની જેમ જ નાવ્યા ચહેરા પર ભાવ્યા હતા કે "પપ્પા બસ કરો, હવે હું મોટી થઇ ગઇ છું!"

અભિષેક બચ્ચન
તો બીજી તરફ મામા અભિષેક બચ્ચને પણ નાવ્યાની આ તસવીર મૂકેને કહ્યું હતું કે જે છોકરીની નાનપણમાં રમાડી તે હવે આટલી મોટી થઇ ગઇ છે.

નાવ્યા નંદા
ત્યારે ગપશપની ગલીઓથી તેવું પણ મનાઇ રહ્યું છે કે નાવ્યા ભણતર પતાવીને ફિલ્મ પર્દે પદાર્પણ કરશે. ત્યારે આ વાતની રાહ નમામ લોકો જોઇ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
