અમિતાભ બચ્ચન સંપત્તિની સમાન વહેંચણી કરવાના છે? બિગ બીએ કહી બહુ મોટી વાત, ઐશ્વર્યા-અભિષેક અલગ થવાના છે?
Amitabh Bachchan Property: બોલિવૂડનો ફેમસ બચ્ચન પરિવાર આ દિવસોમાં ચર્ચામાં છે. હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે, અમિતાભ બચ્ચને તેમની પુત્રી શ્વેતા બચ્ચનને મુંબઈ સ્થિત બંગલો પ્રતિક્ષા ગિફ્ટ કરી છે. ત્યારથી લોકો અભિષેક બચ્ચનને પ્રોપર્ટી ન આપવાના કારણ અંગે વિવિધ અટકળો લગાવી રહ્યા છે.
સહુ કોઈ જાણવા માંગે છે કે શું બિગ બી તેમની સંપત્તિ બંને બાળકોમાં સમાન રીતે વહેંચશે. આ વાતનો ખુલાસો ખુદ અભિનેતાએ કર્યો હતો.

અમિતાભ બચ્ચન પાસે પ્રતિક્ષા ઉપરાંત જલસા, વત્સ અને જનક જેવા બંગલા છે. પરંતુ તેcણે આમાંથી એક શ્વેતાને ભેટમાં આપી દીધો છે. અમિતાભ બચ્ચન તેમની સંપત્તિમાં સમાન હિસ્સો આપશે કે નહીં, તેની જાહેરાત તેમણે લગભગ 5 વર્ષ પહેલા કરી હતી.
અમિતાભ બચ્ચને 5 વર્ષ પહેલા 2017માં પોતાની પ્રોપર્ટીની વહેંચણીને લઈને એક ટ્વિટ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે, "જ્યારે હું મૃત્યુ પામીશ, ત્યારે હું જે મિલકત છોડીશ તે મારા પુત્ર અને પુત્રી વચ્ચે સમાનરૂપે વહેંચવામાં આવશે." આમાં તેમણે તેમની વહુ ઐશ્વર્યા રાયનો ઉલ્લેખ કર્યો નથી. હવે અભિનેતાની આ જૂની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
છેલ્લા કેટલાક દિવસોથી એવા સમાચાર આવી રહ્યા છે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય અલગ થવાના છે. જ્યારથી અભિનેત્રીએ તેનો જન્મદિવસ તેના પતિને બદલે તેની માતા સાથે ઉજવ્યો ત્યારથી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને વચ્ચે કંઈક બરાબર નથી ચાલી રહ્યુ. આ દરમિયાન, અમિતાભ બચ્ચનની મિલકતની વહેંચણીના સમાચારે આ અફવાને વધુ બળ આપ્યું છે. જોકે, ઐશ્વર્યા રાય અને અભિષેકના અલગ થવાના સમાચાર માત્ર અફવા છે. બંને તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
T 2449 - #WeAreEqual .. and #genderequality ... the picture says it all !! pic.twitter.com/QSAsmVx0Jt
— Amitabh Bachchan (@SrBachchan) March 1, 2017
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
