VIDEO: મુંબઇની લોકલ ટ્રેનમાં અમિતાભ બચ્ચને જમાવી સંગીતની મહેફીલ
બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન હંમેશા પોતાના ફેન્સ માટે નવુ નવુ કરતા રહેતા હોય છે. હાલમાં જ બીગ બીએ મુંબઇની લોકલ ટ્રેનમાં મુસાફરી કરીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
વાસ્તવમાં તેની પાછળ અમિતાભ બચ્ચનનો એક હેતુ હતો. તેમણે લોકલ ટ્રેનમાં પહોંચીને લોકોની સાથે સાથે સૌરભ નિબંકરને પણ સરપ્રાઇઝ આપી હતી. જી હા, સૌરભ બીગ બીના ટીવી શો "આજ કી રાત જીંદગી"માં આવી ચૂક્યા છે.
T 2059 -Local from VT to Bhandup to support Saurabh, who sings in locals for charity to cancer .. sang with him .. pic.twitter.com/K3WiabhYU7
— Amitabh Bachchan (@SrBachchan) November 15, 2015 સૌરભ ટ્રેનમાં ગીટાર વગાડે છે, અને લોકોના મનોરંજનની સાથે સાથે કેન્સર પિડીતો માટે રૂપિયા જમા કરે છે. તેથી જ બીગ બીએ તેમને સપોર્ટ કરવા માટે લોકલ ટ્રેનમાં તેમની સાથે મુસાફરી કરી હતી.
બીગ બીએ ટ્રેનમાં ગીત ગાયુ હતુ અને તે પણ સુપરસ્ટાર ટ્રેક "રંગ બરસે.." તેમનો આ અંદાજ લોકોના હ્રદયને સ્પર્શી ગયો. ત્યારે સાથે યાત્રા કરનાર યાત્રિકોએ પણ પોતાના સ્માર્ટ ફોન દ્વારા આ આખીય ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો.
વિડીયો જોવા માટે અહીં ક્લીક કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
