Pics: 8 વર્ષો બાદ એક ફિલ્મમાં સાથે દેખાશે આ બંને સુપરસ્ટાર્સ
[બોલીવુડ] હવે એક જ પરિવારમાં એટલા સ્ટાર્સ હોય તો શું છે. હા, અમે વાત કરી રહ્યા છીએ બચ્ચન પરિવારની. સૂત્રો દ્વારા મળતી માહિતી પર વિશ્વાસ કરીએ તો ઉમંગ કુમારની આગામી ફિલ્મ સરબજીતની બાયોપિકમાં ઐશ્વર્યા રાય બચ્ચન બાદ હવે નિર્દેશક અમિતાભ બચ્ચનને પણ પોતાની ફિલ્મમાં સામેલ કરી રહ્યા છે. એશ ફિલ્મમાં સરબજીતની બહેન દલબીરની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે બિગ બી ફિલ્મમાં પાકિસ્તાની વકીલની ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મ 'સરબજીત'માં એશ અને બિગ બી ઉપરાંત રણદીપ હૂડા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રણદીપ ફિલ્મમાં સરબજીતની ભૂમિકા નિભાવી રહ્યા છે. જોકે ઘણી વાતોની સાથે સાથે આ ફિલ્મ હવે એટલા માટે પણ ખાસ થઇ ગઇ છે કારણ કે વર્ષો બાદ આપણે એશ અને બિગ બીને સાથે એક ફિલ્મમાં જોઇ શકીશું.
આવો જાણીએ બિગ બી અને એશે અત્યાર સુધી કઇ-કઇ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે...

સરબજીત બાયોપિક
નિર્દેશક ઉમંગ કુમારે પોતાની આગામી ફિલ્મ સરબજીતની બાયોપિક માટે ઐશ્વર્યા રાય અને રણદીપ હુડાને ફાઇનલ કરી દીધા છે.

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા આ ફિલ્મમાં દરબીર કૌર એટલે કે સરબજીતની બહેનની ભૂમિકામાં નિભાવી રહી છે. જ્યારે નિર્દેશકે આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને પણ સાઇન કરી લીધા છે.

અમિતાભ બચ્ચન
બિગ બી આ ફિલ્મમાં પાકિસ્તાની વકીલની ભૂમિકા નિભાવતા દેખાશે, જે સરબજીતનો કેસ કોર્ટમાં લડે છે

અમિતાભ બચ્ચન-ઐશ્વર્યા રાય
લગભગ 8 વર્ષ બાદ દર્શકોને એશ્વર્યા અને અમિતાભ એક સાથે એક ફિલ્મમાં જોવા મળશે. છેલ્લે તેઓ એક સાથે સરકાર રાજમાં સાથે દેખાયા હતા.

ઘણી ફિલ્મોમાં કર્યું સાથે કામ
અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાયને આપણે ઘણી ફિલ્મો સાથે જોયા હશે. જેવા કે બંટી ઓર બબલી, સરકાર રાજ, હમ કિસી સે કમ નહીં, ખાકી, મોહબ્બતે...

ફિલ્મો ઉપરાંત
ફિલ્મો ઉપરાંત અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા બંને કલ્યાણ જ્વેલર્સના બ્રાંડ એમ્બેસડર્સ છે.

બચ્ચન પરિવાર
અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન.. હંમેશા આખા બચ્ચન પરિવારને સાથે જોઇ શકાય છે. પાર્ટી હોય કે કોઇ ઇવેંટ. તેમનો સાથ હંમેશા લોકોને જોવા મળે છે.

ફેમિલી હોય તો આવી.
મંદિરમાં પૂજા કરવા આવ્યું આખું બચ્ચન પરિવાર. આ તેમની ખૂબ જ જૂની તસવીર છે.

અમિતાભ બચ્ચન-ઐશ્વર્યા રાય
અમિતાભ, અભિષેક અને ઐશ્વર્યા રાયને આપણે ફિલ્મ બંટી ઓર બબલી, સરકાર રાજમાં સાથે જોયા હતા. બંને ફિલ્મો સફળ રહી હતી. હવે લાગે છે સરબજીત બાયોપિક પણ હિટ રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
