અમિતાભે ઉત્તર ભારતીયોની લાગણીઓની ઠેકડી ઉડાડી : અબુ
મુંબઈ, 25 ડિસેમ્બર : ફરી એક વાર સમાજવાદી પક્ષના નેતા અબુ આઝમીએ મનસે પ્રમુખ રાજ ઠાકરે તેમજ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સામે નિશાન તાક્યું છે. મહારાષ્ટ્રમાં સપા ધારાસભ્ય અબુ આસિમ આઝમીએ તીખા શબ્દોમાં અમિતાભ બચ્ચન તેમજ રાજ ઠાકરેની મૈત્રી સામે સવાલ ઊભા કર્યાં છે. અબુ આઝમીએ જણાવ્યું છે કે અમિતાભ બચ્ચનનું મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સાથે મંચ શૅર કરવું લાખો ઉત્તર ભારતીયોનું અપમાન છે.

નોંધનીય છે કે મનસેની ચિત્રપટ સેનાની 7મી વર્ષગાંઠે એક મંચ ઉપર અમિતાભ બચ્ચન અને રાજ ઠાકરે નજરે પડ્યા હતાં. બંનેએ પોતાના પાંચ વરસ જૂના ઝગડાનો અંત લાવી દીધો. મનસેએ અમિતભાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતાં. આ પ્રસંગે અમિતાભ અને રાજ બંનેએ એક-બીજાના વખાણ કર્યા હતાં.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
