Pics : બૉમ્બે ટૉકીઝમાં પોતાનો જ રોલ કર્યો અમિતાભ બચ્ચને
મુંબઈ, 16 એપ્રિલ : બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને અનુરાગની બૉમ્બે ટૉકીઝ ફિલ્મમાં પોતાનો રોલ જ નિભાવ્યો છે. બૉમ્બે ટૉકીઝ ફિલ્મ ચાર વાર્તાઓનો ગુલદસ્તો છે. તેનું ચાર દિગ્દર્શકો અનુરાગ કશ્યપ, કરણ જૌહર, ઝોયા અખ્તર તથા દિબાકર બૅનર્જીએ દિગ્દર્શન કર્યું છે. ફિલ્મ ભારતીય સિનેમાના 100 વર્ષ થયાના ઉપલક્ષ્યે બનાવાઈ છે. તે 3જી મેના રોજ રિલીઝ થવાની છે.
70 વર્ષીય અમિતાભ બચ્ચને બૉમ્બે ટૉકીઝમાં એક નાનકડી ભૂમિકા ભજવી છે. તેમાં તેઓ પોતાના હોમ ટાઉન અલ્હાબાદ (ઉત્તર પ્રદેશ)થી આવેલા પોતાના એક ખૂબ જ ઉત્સાહી ફૅનને મળે છે. અનુરાગ કશ્યપની વાર્તામાં અમિતાભને સમર્પિત એક ગીત પણ છે. આ ગીત અમિતાભના મુંબઈમાં જુહૂ ખાતે આવેલ નિવાસ સ્થાન પ્રતીક્ષાની બહાર આવતા રવિવારે રિલીઝ કરવામાં આવશે. 60 કલાકારોનો એક દળ અમિતાભની વેશભૂષા અને મુખવટામાં તેમના ઘરની સામે ગીત રિલીઝ કરશે. એમ પણ અમિતાભ બચ્ચનની ઝલક પામવા દર રવિવારે તેમના ઘર આગળ ફૅન્સનો જમાવડો થાય જ છે.
આવો તસવીરોમાં જોઇએ બૉમ્બે ટૉકીઝ.

બૉમ્બે ટૉકીઝની તસવીરી ઝલક
બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને અનુરાગની બૉમ્બે ટૉકીઝ ફિલ્મમાં પોતાનો રોલ જ નિભાવ્યો છે. બૉમ્બે ટૉકીઝ ફિલ્મ ચાર વાર્તાઓનો ગુલદસ્તો છે. તેનું ચાર દિગ્દર્શકો અનુરાગ કશ્યપ, કરણ જૌહર, ઝોયા અખ્તર તથા દિબાકર બૅનર્જીએ દિગ્દર્શન કર્યું છે. ફિલ્મ ભારતીય સિનેમાના 100 વર્ષ થયાના ઉપલક્ષ્યે બનાવાઈ છે. તે 3જી મેના રોજ રિલીઝ થવાની છે.

બૉમ્બે ટૉકીઝની તસવીરી ઝલક
બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને અનુરાગની બૉમ્બે ટૉકીઝ ફિલ્મમાં પોતાનો રોલ જ નિભાવ્યો છે. બૉમ્બે ટૉકીઝ ફિલ્મ ચાર વાર્તાઓનો ગુલદસ્તો છે. તેનું ચાર દિગ્દર્શકો અનુરાગ કશ્યપ, કરણ જૌહર, ઝોયા અખ્તર તથા દિબાકર બૅનર્જીએ દિગ્દર્શન કર્યું છે. ફિલ્મ ભારતીય સિનેમાના 100 વર્ષ થયાના ઉપલક્ષ્યે બનાવાઈ છે. તે 3જી મેના રોજ રિલીઝ થવાની છે.

બૉમ્બે ટૉકીઝની તસવીરી ઝલક
બૉમ્બે ટૉકીઝ ફિલ્મના કેટલાક નવા દૃશ્યો.

બૉમ્બે ટૉકીઝની તસવીરી ઝલક
બૉમ્બે ટૉકીઝ ફિલ્મના કેટલાક નવા દૃશ્યો.

બૉમ્બે ટૉકીઝની તસવીરી ઝલક
બૉમ્બે ટૉકીઝ ફિલ્મના સેટ ઉપર કરિશ્મા કપૂર.

બૉમ્બે ટૉકીઝની તસવીરી ઝલક
બૉમ્બે ટૉકીઝ ફિલ્મના એક દૃશ્યમાં અમિતાભ બચ્ચનું પોસ્ટર.

બૉમ્બે ટૉકીઝની તસવીરી ઝલક
બૉમ્બે ટૉકીઝ ફિલ્મનું પોસ્ટર તથા ચારે દિગ્દર્શકો.

બૉમ્બે ટૉકીઝની તસવીરી ઝલક
બૉમ્બે ટૉકીઝ ફિલ્મના ચારે દિગ્દર્શકો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
