દિવસે દિવસે વધુ બોલ્ડ થઈ રહી છે અમીષા પટેલ, હવે બિકીની ટોપમાં પોઝ આપ્યા!!
અમીષા પટેલ એ અભિનેત્રીઓમાંથી એક છે જેણે બોલિવૂડમાં પોતાના અભિનયથી નામ કર્યુ છે. અમીષા પટેલ હવે ફિલ્મોથી દૂર રહે છે, પરંતુ એક સમયે તેણીની ફલેર હતી. અમીષા પટેલની ફિલ્મ ગદરને ભાગ્યે જ કોઈ ભૂલી શકશે.
અમીષા પટેલ એ અભિનેત્રીઓમાંથી એક છે જેણે બોલિવૂડમાં પોતાના અભિનયથી નામ કર્યુ છે. અમીષા પટેલ હવે ફિલ્મોથી દૂર રહે છે, પરંતુ એક સમયે તેણીની ફલેર હતી. અમીષા પટેલની ફિલ્મ ગદરને ભાગ્યે જ કોઈ ભૂલી શકશે. અમીષા પટેલ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

અમીષા પટેલનો બોલ્ડ અવતાર
અમીષા પટેલ અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ દરમિયાન હવે તેની નવી તસવીરો સામે આવી છે, જેમાં તે બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે.

બિકીની ટોપમાં પોઝ આપ્યા
આ તસવીરોમાં અમીષા પટેલ બિકીની ટોપ પહેરેલી જોવા મળી રહી છે. જે તેમના પર એકદમ હોટ લાગી રહી છે. ફોટોમાં અમીષા બ્લેર ગોગલ્સમાં જોવા મળી રહી છે.

ફોટોમાં અમીષા ગ્લેમરસ લાગી રહી છે
આ ફોટોમાં અમીષા પટેલના વાળ ખુલ્લા જોવા મળી રહ્યી છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

અમીષા સતત બોલ્ડ ફોટો શેર કરતી રહે છે
ફોટોમાં અમીષા પટેલ કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. જેને જોઈને ચાહકો ઘાયલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં અમીષા પટેલ કિલર લુકમાં દેખાઈ રહી છે.
અમીષાએ 2002માં ફિલ્મોમાં ડેબ્યુ કર્યુ હતુ
અમીષાએ ફોટોમાં બિકીની સાથે ગળામાં તેના નામનું લોકેટ પહેરેલી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે અમીષાએ વર્ષ 2000માં ફિલ્મ કહો ના પ્યાર હૈથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
