એનિમલ પ્રિંટેડ બિકિનીમાં અમીષા પટેલનો હૉટ વીડિયો વાયરલ, લોકોએ કહ્યુ - રાજ કુંદ્રાને બોલાવી લો...
એક વાર ફરીથી અમીષાએ પોતાના હૉટ લુકથી ઈન્ટરનેટનો પારો વધારી દીધો છે. જેને જોયા પછી ફેન્સ તેના હુસ્નની પ્રશંસા કરતા થાકી નથી રહ્યા.
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી અમીષા પટેલ 45ની ઉંમર પાર કરી ચૂકી છે પરંતુ પોતાની હૉટનેસથી આજે પણ બીજી અભિનેત્રીઓને ટક્કર મારે છે. અમીષા પટેલ છેલ્લા ઘણા સમયથી મોટા પડદાથી દૂર છે પરંતુ તે પોતાની બોલ્ડનેસ અને ગ્લેમરસ ફોટા માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે એક વાર ફરીથી અમીષાએ પોતાના હૉટ લુકથી ઈન્ટરનેટનો પારો વધારી દીધો છે. જેને જોયા પછી ફેન્સ તેના હુસ્નની પ્રશંસા કરતા થાકી નથી રહ્યા ત્યાં બીજી તરફ અમુક લોકો તેને ટ્રોલ કરવાનુ પણ નથી ચૂકી રહ્યા.

અભિનેત્રીએ તેની અદાઓથી વરસાવ્યો કહેર
અમીષા પટેલ ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ આજે પણ તેના ચાહકો તેની એક ઝલક માટે દિવાના જોવા મળે છે. અભિનેત્રી અવારનવાર તેની ગ્લેમરસ તસવીરો દ્વારા તેના ચાહકોને ઘાયલ કરતી રહે છે. હવે ફરીથી તેણે કંઈક આવુ જ કર્યુ છે. અમિષા પટેલે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર બિકીનીમાં તેના બોલ્ડ એક્ટનો વીડિયો પોસ્ટ કર્યો છે. બસ પછી શું, ફેન્સે એક્ટ્રેસના કોમેન્ટ સેક્શનમાં પ્રેમ વરસાવવાનુ શરૂ કરી દીધુ.

એનિમલ પ્રેન્ટેડ બિકિનીમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક
અમીષા પટેલ છેલ્લે વર્ષ 2018માં ભૈયાજી સુપરહિટમાં જોવા મળી હતી પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હવે તેની લેટેસ્ટ પોસ્ટમાં અમીષા પટેલને એનિમલ પ્રિન્ટેડ બિકીનીમાં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. તેણે 14 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે અલગ-અલગ સ્વિમવેરમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તેણે બ્લેક સારંગ અને લેધર જેકેટ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

ફેન્સે વરસાવ્યો પ્રેમ
અભિનેત્રીએ તેના વીડોયોના કેપ્શનમાં લખ્યુ છે કે, 'ગોવા કોલિંગ.. જુલાઈના પહેલા સપ્તાહમાં.. કામ માટે ગોવા આવવાની રાહ નથી જોઈ શકતી અને એક નાનકડો ગેટઅવે... જલ્દી મળીએ' વળી, આ વીડિયોના કમેન્ટ વિભાગમાં, લોકોએ સ્હેજ પણ વિલંબ કર્યા વિના પ્રતિક્રિયા આપવાનુ શરૂ કરી દીધુ.

'રાજ કુંદ્રાનો કૉન્ટેક્ટ કરો'
અભિનેત્રીને ટ્રોલ કરતા ઘણા યુઝર્સે એમ પણ કહ્યુ કે, 'પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આવા વીડિયો પોસ્ટ કરવાને બદલે રાજ કુન્દ્રાનો સંપર્ક કરવાથી તમને ફાયદો થશે.' એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યુ કે, 'તમે શું બતાવવા માંગો છો, મને કંઈ સમજાતું નથી, શું તમારે કોઈ કામ નથી?' આવા જ એક યુઝરે લખ્યુ કે, 'તમે હવે રાજ કુન્દ્રાને ફોન કરો. તમારી પાસે વધુ સારો સ્કોપ હશે.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
