2019ની સૌથી અશ્લીલ વેબ સીરીઝ ગંદી બાત 2નું ટ્રેલર રિલીઝ, એકાંતમા જ જોજો
2019ની સૌથી અશ્લીલ વેબ સીરીઝ ગંદી બાત 2નું ટ્રેલર રિલીઝ
વર્ષ 2019માં રાગિની એમએમએસ અને વર્ષ 2018માં ગંદી બાત બાદ હવે એકતા કપૂર 2019માં ફરી એકવાર ગંદી બાત સીઝન 2 લઈને આવી રહી છે. આ સીરીઝ દેશ ભાભાની કહાનીઓને એક અલગ જ અંદાજમાં દેખાડશે. જ્યાં લેસ્બિયન રોમાંસની સાથે સેક્સ સાથે જોડાયેલ દરેક વાતને છૂપાવીને નહિ બલકે ખોલીને દેખાડવામાં આવશે. આ એવી વાર્તાઓ છે જેના વિશે લોકો હંમેશા ખુલ્લીને વાત કરવાનું પસંદ પણ નથી કરતા.
એપિસોડમાં સંબંધો અને સામાજિક કલંકો પર વાત કરવામાં આવશે. એટલું જ નહિ, આ વેબસીરીઝને જોતી વખતે તમારે એટલું જરૂર ધ્યાન રાખવું પડશે કે ક્યાંક તમારી બાજુમાં કોઈ બેઠું તો નથી. સ્ત્રી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર ફ્લોરા સેન આ સીરીઝમાં નોકરાણીની ભૂમિકામાં જોવા મળશે. જે એક ઘરના બે ભાઈઓ સાથેના સંબંધમાં રહે છે.

ગંદી બાત 2નું ટ્રેલર રિલીઝ
આ વેબ સીરીઝ પૂરી રીતે ભાભી, દેવર, નોકરાણી અને પતિની વચ્ચે સેક્સની દુનિયાની એક એવી કહાની દેખાડવા જઈ રહી છે, જેના વિશે માત્ર બોલ્ડ નોવેલમાં જ વાત કરવામાં આવે છે. ગંદી બાતનો પહેલો પાર્ટ બોલ્ડ હોવાના કારણે દર્શકો વચ્ચે સારી પ્રતિક્રિયા મળી હતી. આ વખતે સીરીઝ પહેલા કરતા પણ વધુ બોલ્ડ અંદાજમાં જોવા મળશે. આ સીરીઝ અલ્ટ બાલાજી પર 7 જાન્યુઆરીથી જોઈ શકાશે. અહીં જુઓ ગંદી બાત 2નું ટ્રેલર...
જુઓ ટ્રેલર
અહીં જુઓ રાગિનીની એક નહિ બલકે 2 બોલ્ડ સુપર સ્ટાર્સની વાયરલ તસવીરો...

વિષકન્યા
1991માં રિયા સેને ચાઈલ્ડ એક્ટર તરીકે વિષકન્યા ફિલ્મથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

ફેમ નહિ
રિયાએ કેટલીય નાની-મોટી ફિલ્મો કરી. પરંતુ તેને ક્યારેય ફેમ ન મળ્યું.

રોમાન્ટિક ઈમેજ
રોમાન્ટિક ઈમેજમાં બંધાયેલ રહેવાના કારણે તેને એક જ પ્રકારના કેરેક્ટરમાં પોતાની દરેક ફિલ્મ જોવા મળી.

ઈન્ટરનેટ સેંસેશન
હૉટ પિક્ચર્સને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેંસેશન બની ચૂકી છે.

માત્ર 20 વર્ષની ઉંમરે
કરિશ્માની ઉંમર માત્ર 20 વર્ષની છે. તે પોતાના ગ્લેમર અંદાજથી કેટલીય બૉલીવુડ એક્ટર્સને ટક્કર આપે છે.

ટ્વિસ્ટ વાલા લવ
કરિશ્મા ટીવી શો લવ બાય ચાંસ, વી ચેનલના ટ્વિસ્ટ વાલા લવ, જિંગ ચેનલના પ્યાર તૂને ક્યા કિયામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી ચૂકી છે.

પહેલી ફિલ્મ પરંતુ
પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે. પરંતુ લોકપ્રિયતા તો કરિશ્માને એકતા કપૂરની રાગિની બનીને જ મળી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
