મૅગેઝીન Cover Page પર છવાયાં હુશ્ન અને ઇશ્ક : જુઓ તસવીરો

મુંબઈ, 3 જુલાઈ : આલિયા ભટ્ટની મૅગેઝીન કવર પેજો પર ભારે ડિમાંડ છે. આલિયાએ વૉગ માટે તો માદક અને હૉટ અવતાર ધર્યો જ હતો અને હવે તેઓ ફિલ્મફૅર મૅગેઝીનના જુલાઈ અંકના કવર પેજ ઉપર પણ વરુણ ધવન સાથે ચમક્યાં છે.

ફિલ્મફૅરે આલિયા ભટ્ટ અને વરુણ ધવનના ફોટોશૂટ માટે એક ડિફરંટ થીમ અપનાવી. મૅગેઝીને આલિયા-વરુણના પોઝ ડિઝનીલૅન્ડ બૅકગ્રાઉન્ડ સાથે લીધાં. એટલુ જ નહીં, તેમની કવર પેજ તસવીર તેમને મેરી ગો રાઉંડ પર સેંસ્યુઅલી પૉઝિંગ કરે છે.

સમગ્ર ફોટોશૂટ ડિઝનીલૅન્ડ થીમ પર આધારિત છે કે જેમાં આલિયા-વરુણ સાત વામણાઓ સાથે પોઝ આપે છે, કપ અને સૉસર ગેમમાં બેસે છે, પણ મેરી ગો રાઉન્ડમાં નથી બેસતાં.

દરમિયાન સોનમ કપૂર હાર્પર બઝાર્સ મૅગેઝીનના કવર પેજ પર 60ના દાયકાના લુકમાં ચમક્યાં છે. મૅગેઝીને બે કવર પેજ તૈયાર કર્યાં છે, કારણ કે તેઓ સોનમની તસવીરોને લઈને મૂંઝવણમાં મૂકાઈ ગયા હતાં. બીજી બાજુ એક વિલન ફિલ્મની સફળતા પર સવાર સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારડસ્ટના કવર પર પોતાની ટોન્ડ બૉડી બતાવી રહ્યાં છે.

ચાલો જોઇએ વિવિધ મૅગેઝીનોની જુલાઈ 2014 આવૃત્તિના કવર પેજ પર છવાયેલ બૉલીવુડ સેલિબ્રિટીઓ :

ફિલ્મફૅર કવર

ફિલ્મફૅર કવર

આલિયા તથા વરુણ ફિલ્મફૅર મૅગેઝીનના જુલાઈ કવર પર ઝળકી રહ્યાં છે.

આલિયા-વરુણ

આલિયા-વરુણ

ફોટોશૂટ દરમિયાન કોઝી થતાં આલિયા અને વરુણ.

વરુણ-આલિયા

વરુણ-આલિયા

મૅગેઝીન ફોટોશૂટ દરમિયાન હૉટ પોઝ આપતાં વરુણ-આલિયા. આ યુગલ એક-બીજાની સાથે ફૅન્ટાસ્ટિક લાગે છે.

આલિયા

આલિયા

માદક લુક આપતાં દેખાય છે આલિયા. તેઓ ડેફિનેટ્લી લુક લાગે છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂર હાર્પર્સ બઝાર મૅગેઝીન માટે 60ના દાયકાના અવતારમાં.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

જીક્યૂ મૅગેઝીનના કવર પેજ પર શ્રદ્ધા કપૂર એક્સ્ટ્રીમલી હૉટ લાગી રહ્યાં છે.

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા

ફેમિના મૅગેઝીન કવર પેજ પર છવાયાં સુંદર પરિણીતી ચોપરા.

પ્રાચી દેસાઈ

પ્રાચી દેસાઈ

બહુ વધારે સફળ ફિલ્મો ન ધરાવનાર પ્રાચી દેસાઈએ એક કવર શૂટ માટે દુલ્હનનો અવતાર ધર્યો છે.

આલિયા-વરુણ

આલિયા-વરુણ

આલિયા અને વરુણ ફિલ્મફૅર માટેના ફોટોશૂટ દરમિયાન ફન્ની મૂડમાં.

વરુણ-આલિયા

વરુણ-આલિયા

વધુ એક ફની તસવીર.

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા

સ્ટારડસ્ટ મૅગેઝીનના કવર પર પોતાની ટોન્ડ બૉડી દર્શાવતાં સિદ્ધાર્થ મલ્હોત્રા.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂરે કપડાં પહેરવામાં કંજૂસાઈ નથી વરતી. આમ છતાં તેઓ બ્યુટીફુલ અને હૉટ લાગી રહ્યાં છે.

ગૌરી ખાન

ગૌરી ખાન

શાહરુખ ખાનના પત્ની ગૌરી ખાને હાઈ બ્લિટ્ઝ મૅગેઝીન માટે હૉટ અવતાર ધર્યો.

આલિયા હૉટ

આલિયા હૉટ

વૉગ મૅગેઝીન માટે આલિયા ભટ્ટનો હૉટ અવતાર.

આલિયા-વરુણ અગેન

આલિયા-વરુણ અગેન

ફિલ્મફૅર મૅગેઝીનના ફોટોશૂટ દરમિયાન ડિઝનીલૅન્ડ થીમ પર પોઝ આપતાં આલિયા-વરુણ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X