રેકૉર્ડ-બ્રેકર પોસ્ટરનું અનાવરણ કરશે બૉસ અક્ષય
મુંબઈ, 14 ઑક્ટોબર : બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર મંગળવારે મુંબઈમાં પોતાની ફિલ્મ બૉસના પોસ્ટરનું અનાવરણ કરશે. આ કોઈ પણ ફિલ્મનું સૌથી મોટુ પોસ્ટર છે કે જેણે માયકલ જૅક્સનનો રેકૉર્ડ તોડ્યો છે.

બૉસ ફિલ્મના આ પોસ્ટરની પહોળાઈ 193 ફુટ ને 1 ઇંચ, જ્યારે લંબાઈ 180 ફુટ ને 2 ઇંચ છે. અક્ષયના ફૅન્સના જૂથ અક્ષય ટીમે આ પોસ્ટર બનાવ્યું છે. ગત 3જી ઑક્ટોબરના રોજ બ્રિટનના લિટલ ગ્રૅંસ્ડેન ઍરફીલ્ડ ખાતે આ પોસ્ટરનું અનાવરણ થયું. આ પોસ્ટર બનાવતા ચાર માસનો સમય લાગ્યો. બૉસ ફિલ્મના આ પોસ્ટરે પૉપ સ્ટાર માયકલ જૅક્સનની ડૉક્યુમેંટરી ફિલ્મ ધિસ ઇઝ ઇટનો રેકૉર્ડ તોડ્યો છે.
અક્ષય કુમાર આવતીકાલે અંધેરી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે પોતાના ફૅન્સની હાજરીમાં આ ખાસ પોસ્ટરનું અનાવરણ કરશે. અક્ષયે જણાવ્યું - આ સન્માનની બાબત છે. હું તેવી દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરવા માંગુ છુ કે જેણે આ શક્ય બનાવ્યું. બૉસ ફિલ્મ આગામી બુધવારે રિલીઝ થવાની છે અને તેના દિગ્દર્શક એંથૉની ડિસૂઝા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
