Pics : વન્સ અપૉન... માટે અજમેર શરીફ પહોંચ્યાં સોનાક્ષય!
અજમેર, 7 ઑગસ્ટ : અક્ષય કુમાર, સોનાક્ષી સિન્હા અને એકતા કપૂર ગઈકાલે અજમેર પહોંચ્યાં અને અજમેર શરીફ ખાતે આવેલ ખ્વાજાની દરગાહે પોતાની આવનાર ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારાની સફળતા માટે દુઆ કરી.
આગામી 15મી ઑગસ્ટના રોજ રિલીઝ થઈ રહેલી એકતા કપૂર નિર્મિત વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મમાં અક્ષય કુમાર તથા સોનાક્ષી સિન્હા ઉપરાંત ઇમરાન ખાન પણ લીડ રોલમાં છે. અક્ષય કુમારનું કે જેઓ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મમાં એક નેગેટિવ રોલ કરી રહ્યાં છે. ફિલ્મમાં તેમના પાત્રનું નામ શોએબ છે. ફિલ્મ દાઉદ ઇબ્રાહીમના વ્યક્તિત્વથી પ્રભાવિત છે.
વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇન ઇન મુંબઈની સિક્વલ છે કે જેમાં અજય દેવગણ, ઇમરાન હાશમી, પ્રાચી દેસાઈ તથા કંગના રાણાવત હતાં. પહેલો ભાગ સુપરહિટ રહ્યો હતો. આ વખતે પણ ફિલ્મ પાસે ઘણી આશાઓ સેવાઈ રહી છે.
આવો તસવીરો સાથે જાણીએ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મ અંગે વધુ વિગતો :

નેગેટિવ કૅરેક્ટર જ રીયલ હીરો
અક્ષય કુમારનું માનવું છે કે વીતેલા જમાનાથી કેટલીક એવી ફિ્લમો લોકો સામે આવી કે જેનાથી સાબિત થઈ ગયું કે ફિલ્મોના ખલનાયકો જ સાચા નાયકો છે કે જેમને લોકો માથે બેસાડે છે. તેથી મારી દૃષ્ટિએ ફિલ્મોમાં વિલન જ કે નેગેટિવ રોલ ધરાવતો કૅરેક્ટર જ રીયલ હીરો હોય છે.

દમદાર શોએબ
અક્ષય કુમારવન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મમાં એક નેગેટિવ રોલ કરી રહ્યાં છે. ફિલ્મમાં તેમના પાત્રનું નામ શોએબ છે.

ઇમરાન પણ
ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ઇમરાન ખાન અને સોનાક્ષી સિન્હા પણ છે.

સિક્વલ છે
વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇન ઇન મુંબઈની સિક્વલ છે કે જેમાં અજય દેવગણ, ઇમરાન હાશમી, પ્રાચી દેસાઈ તથા કંગના રાણાવત હતાં. પહેલો ભાગ સુપરહિટ રહ્યો હતો. આ વખતે પણ ફિલ્મ પાસે ઘણી આશાઓ સેવાઈ રહી છે.

હિટ છે સોનાક્ષય
સોનાક્ષી સિન્હાએ પોતાના બૉલીવુડ કૅરિયરમાં સૌથી વધુ ફિલ્મો અક્ષય કુમાર સાથે કરી છે. તેથી જ બંનેની જોડી સોનાક્ષય તરીકે જાણીતી થઈ છે અને જોકર સિવાય તમામ ફિલ્મો હિટ રહી છે.

15મી ઑગસ્ટે રિલીઝ
એકતા કપૂર પ્રોડક્શનની આ ફિલ્મ આગામી 15મી ઑગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મ દાઉદ ઇબ્રાહીમના વ્યક્તિત્વથી પ્રભાવિત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
