Surprise: શાહરૂખ અને સલમાન નહિં પરંતુ મળો સીંગર અક્ષયને
બોલીવુડ: બોલીવુડ એક્ટર્સને સીંગીગનો કીડો હાલમાં નહિં પરંતુ બહું પહેલાથી કરડી ચૂક્યો છે. એ લીસ્ટમાં બોલીવુડના ઘણાં એક્ટર્સ શામેલ છે. જેમાં અમિતાભ બચ્ચનથી લઈને સલમાન ખાન અને અક્ષય કુમારનો સમાવેશ થાય છે. વેલ ફિલ્મોમાં તો આમને આપણે બહું સાંભળ્યા છે પરંતુ આ અક્ષય કુમારના UNPLUGGED સોન્ગની વાત છે.
ચાહકોને સરપ્રાઈઝ કરવાના મામલામાં અક્ષય કુમાર નંબર વન છે. તેવામાં જ એક ફ્યુઝન ટુર દરમ્યાન તેમણે ચાહકોને ત્યારે સરપ્રાઈઝ કર્યાં જ્યારે તેમણે ગબ્બર ઈઝ બેકનું ફેમસ સોન્ગ તેરી મેરી કહાની ગાવાનું શરૂ કર્યું....
અમને તો અક્ષયનું આ ગીત ઘણું ગમ્યું હવે તમે પણ જુઓ કયા કયા સ્ટાર્સે સોન્ગ પરફોર્મ કર્યા છે.

અક્ષય કુમાર
આ તસ્વીર અક્ષય કુમારના UNPLUGGED સોન્ગ પરફોર્મન્સ દરમ્યાનની છે.

સલમાન ખાન
ફિલ્મ હીરોના ટાઈટલ સોન્ગમાં આપણને સલમાનનો અવાજ સાંભળવા મળશે.

શાહરૂખ ખાન
આ ક્ષેત્રે શાહરૂખ ખાન બહું પહેલા ડેબ્યું કરી ચૂક્યાં છે. ફિલ્મ જોશનું પેલું સોન્ગ તો તમને યાદ જ હશે....અપુન બોલા તું મેરી લૈલા...

ફરહાન અખ્તર
ફરહાન અખ્તરના અવાજના ઘણાં લોકો દિવાના છે. ડાયરેક્ટમાંથી સિંગર-એક્ટર બનેલા ફરહાન મલ્ટી ટેલેન્ટેડ છે.

આમિર ખાન
એ ક્યાં બોલતી તું......યસ યાદ આવી ગયું. આમિર ખાનના અવાજમાં આ સોન્ગ ઘણું ફેમસ થયું હતુ. આ સોન્ગ એક સમયે યંગસ્ટર્સમાં ઘણું પ્રિય હતું.

અમિતાભ બચ્ચન
જી હા અમિતાભ પણ બોલીવુડના એ એક્ટર્સમાંથી છે, જેમનો અવાજ દર્શકોએ ઘણો પસંદ કર્યો છે. રોમેન્ટીક હોય કે ફુલ મસ્તી સોન્ગ અમિતાભે દરેક પ્રકારના ગીતમાં હાથ અજમાવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
