દુબઈના જેટ-સ્કાય વહાણે પહોંચ્યો હુકમનો એક્કો બૉસ
મુંબઈ, 3 ઑક્ટોબર : બૉલીવુડમાં આજકાલ એક નવો ટ્રેન્ડ બની ગયો છે અને તે છે ફિલ્મના પ્રમોશનનો કે જેના માટે સ્ટાર્સ કંઈ પણ કરવા તૈયાર રહે છે. તે જ ક્રમે અક્ષય કુમાર પણ ત્યાં પહોંચી ગયાં કે જેના અંગે કોઈ વિચાર્યું નહોતું. હા જી, બૉલીવુડના મિસ્ટર ખેલાડી અક્ષય કુમાર પોતાની આવનાર ફિલ્મ બૉસ માટે દુબઈના જેટ-સ્કાય વહાણે પહોંચી ગયાં. ખતરા સામે ખેલનાર એક્શન કિંગ અક્ષયે એક જેટ વડે નૌકા પર પ્રકટ થઈ સૌને આશ્ચર્યમાં મૂકી દીધાં.
અક્ષય કુમાર એકલા નહોતાં. તેમની સાથે ફિલ્મના હીરોઇન અદિતી રાવ હૈદરી તથા ગાયક હની સિંહ પણ હતાં. ફિલ્મના પ્રમોશન માટે હની સિંહે ફિલ્મ માટે એક ગીત પાર્ટી ઑલ નાઇટ ગાયું. દુબઈમાં અક્ષયના આ જ ફિલ્મના ગીત હર કિસી કો નહીં મિલતા... ની લૉન્ચિંગની પણ શક્યતા છે. આ ગીતમાં તેમની સાથે સોનાક્ષી સિન્હા છે. આ ગીત મૂળ રૂપે 1986ની ફિલ્મ જાંબાઝનું છે.
વાયકૉમ 18 મોશન મિક્ચર્સ, કૅપ ઑફ ગુડ ફિલ્મ્સ તથા અશ્વિપ વર્દે પ્રોડક્શન્સની સહ-પ્રસ્તુતિ બૉસ ફિલ્મ 16મી ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં શિવ પંડિત, ડૅની, રોનિત રૉય તથા જ્હૉની લીવર પણ છે. ફિલ્મનું દિગ્દર્શન એંથૉની ડિસૂઝાએ કર્યું છે.

આશ્ચર્યમાં મૂકતાં ખેલાડી
બૉલીવુડના મિસ્ટર ખેલાડી અક્ષય કુમાર પોતાની આવનાર ફિલ્મ બૉસ માટે દુબઈના જેટ-સ્કાય વહાણે પહોંચી ગયાં. ખતરા સામે ખેલનાર એક્શન કિંગ અક્ષયે એક જેટ વડે નૌકા પર પ્રકટ થઈ સૌને આશ્ચર્યમાં મૂકી દીધાં.

રોનિત-ડૅની-જ્હૉની
બૉસ ફિલ્મમાં શિવ પંડિત, ડૅની, રોનિત રૉય તથા જ્હૉની લીવર પણ છે. ફિલ્મનું દિગ્દર્શન એંથૉની ડિસૂઝાએ કર્યું છે.

અક્ષયનો હરિયાણવી અંદાજ
ફિલ્મના ટ્રેલરમાં અક્ષય કુમાર હરિયાણવી અંદાજમાં ડાયલૉગ બોલતાં નજરે પડે છે. એક્શન-ગ્લૅમરના તડકા સાથેની આ ફિલ્મને લઈને અક્ષયને ઘણી આશાઓ છે.

શિવ પંડિત સાથે અદિતી
અદિતી રાવ હૈદરી પ્રથમ વાર બૉસ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે કામ કરી રહ્યાં છે. જોકે ફિલ્મમાં તેમના હીરો શિવ પંડિત છે.

બિકિનીએ હોબાળો મચાવ્યો
બૉસ ફિલ્મમાં અદિતી રાવ હૈદરી હૉટ અંદાજમાં છે. ફિલ્મમાં તેમણે પહેરેલી બિકિનીએ હોબાળો મચાવ્યો છે.

અમિતાભ આપશે પરિચય
બૉલીવુડના ખેલાડી અક્ષય કુમારની આગામી ફિલ્મ બૉસમાં તેમના પાત્રનો પરિચય મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આપશે. અક્ષય માટે આ એક સન્માનની વાત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
