આ એક્ટ્રેસની પહેલી ફિલ્મ હતી ફ્લોપ પણ તસવીરો છે સુપરહીટ, જુઓ હૉટ પિક્સ
આ એક્ટ્રેસની પહેલી ફિલ્મ હતી ફ્લોપ પણ તસવીરો છે સુપરહીટ, જુઓ
મદમસ્ત ખુબસૂરતી અને ટેલેન્ટથી પહેલી ફિલ્મથી જ બૉલીવુડમાં અલગ જગ્યા બનાવનારી આ એક્ટ્રેસ આજે પોતાનો 28મો જન્મદિવસ મનાવી રહી છે. આ એક્ટ્રેસે રિતિક રોશનની ફિલ્મ મોહનજોદારોથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ ચારો તરફ આ હિરોઈનની ચર્ચા થવા લાગી હતી. ત્યારે તમે સમજી જ ગયા હશો કે અમે પૂજા હેગડેની વાત કરી રહ્યા છીએ. પૂજા હેગડે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે.
પૂજા હેગડે તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે પણ નજર આવી ચૂકી છે. પૂજા હેગડે પોતાની એક્ટિંગ ઉપરાંત ડાંસિગ માટે પણ જાણીતી છે. બર્થડે ગર્લ પૂજા હેગડે હવે અક્ષય કુમારની આગામી ફિલ્મ હાઉસફુલ 4માં પણ જોવા મળશે. રિતિક રોશનની સાથે મોહનજોદડો બાદ પૂજા હેગડેની આ બીજી બૉલીવુડ ફિલ્મ હશે. રિતિક રોશનની ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનાર પૂજા હેગડે ગત દિવસોમાં પોતાની બૉલ્ડ તસવીરોને લઈને સમાચારમાં છાવાઈ હતી.

પૂજા હેગડેની હૉટ તસવીરો
જણાવી દઈએ કે પૂજા હેગડે સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ઓળખીતો ચહેરો છે પરંતુ બૉલીવુડમાં કંઈ ખાસ ઓળખાણ ન બનાવી શકી. ગયા દિવસોમાં એમણે ફિલ્મ સ્ટૂડન્ટ ઑફ ધી યર 2માં લેવામાં આવી હોવાના અહેવાલ આવ્યા હતા. જો કે બાદમાં તે માત્ર અફવા જ નીકળી હતી. આગળ જુઓ અક્ષયની એક્ટ્રેસ બનવા જઈ રહેલ પૂજા હેગડેની ખાસ હૉટ તસવીરો જુઓ...

મરાઠી
પૂજા હેગડે આમ તો મરાઠી છે અને તેનો જન્મ પણ મુંબઈમાં થયો છે. પરંતુ છતાંતે હિંદી, ઈંગ્લિશ ઉપરાંત તેલુગુ અને કન્નડ પણ જાણે છે.

2009માં મિસ ઈન્ડિયા
2009માં પૂજાને મિસ ઈન્ડિયા ટેલેન્ટેડના ખિતાબથી પણ નવાજવામાં આવી હતી.

મિસ યૂનિવર્સ ઈન્ડિય રનર અપ
2010માં મિસ યૂનિવર્સ ઈન્ડિયા રનરઅપ બન્યા બાદ પૂજા મોડેલિંગ અને ફિલ્મી દુનિયામાં આવી ગઈ.

તમિલ ફિલ્મ અને જાહેરાત
બાદમાં 2012માં પૂજાએ તમિલ ફિલ્મોમાં પગલું માંડ્યું અને ફિલ્મી કરિયરની શરૂઆત કરી. પૂજા હેગડે કટલીય જાહેરાતોમાં પણ નજર આવી ચૂકી છે. રણબીર કપૂરની સાથે સ્કૂટીની જાહેરાતમાં પણ તે જોવા મળી હતી.

જાહેરાતથી સીધી જ મોહનજોદાડોમાં
ઉલ્લેખનીય છે કે પૂજા પર સૌથી પહેલા આશુતોષ ગોવારિકરની પત્નીની નજર પડી હતી અને તુરંત જ સ્ક્રીન ટેસ્ટ અને ઓડિશન માટે બોલાવી લીધી. ઓશુતોષ પોતાની ફિલ્મ માને નવો ચેહરો શોધી રહ્યા હતા અને પૂજા પર આવીને એમની તલાશ પૂર્ણ થઈ.

સાઉથની ફિલ્મોને કહી ના
મોહનજોદાડો સમયે પૂજા હેગડેએ સાઉથની ફિલ્મો કરવાની ના પાડી દીધી હતી. ફિલ્મ રિલીઝ બાદ પણ તે કેટલાય પ્રોજેક્ટમાં જોવા મળી હતી.

મનિરત્નમને રિજેક્ટ
એઠલું જ નહિ પૂજા હેગડે મનિરત્નમને પણ ફિલ્મ કરવાની ના પાડી ચૂકી છે. જેમની ફિલ્મ બૉલીવુડ સ્ટાર્સ પણ ઠુકરાવતા નથી.

ક્લાસિકલ ડાંસર
પૂજા હેગડે ટ્રેન્ડ ક્લાસિકલ ડાંસર પણ છે. તે ફિલ્મ મોહનજોદારોમાં લાજવાબ ડાંસ કરતી પણ જોવા મળી હતી.

બૉલ્ડ ફોટોશૂટ
ગત દિવસોમાં બૉલ્ડ ફોટોશૂટને લઈને પૂજા હેગડે સમાચારમાં છવાઈ હતી.

અતિશય હૉટ પિક્સ
પૂજા હેગડે બહુ હૉટ છે અને આ હૉટનેસ તેમની તસવીર પર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
