અક્ષય કુમારની 5 ફિલ્મોના આ પાંચ લુક થશે સુપરહીટ!
અક્ષય કુમાર ઇઝ બેક. એ પણ ઘમાકાની સાથે. આ ધમાકો થયો છે બેબીની સાથે અને અક્ષય કુમાર ફિલહાલ રોકાવા નથી માંગતા. અક્ષય કુમાર સતત ચાર ફિલ્મો પર કામ કરી રહ્યા છે અને આ ચારેય ફિલ્મોમાં તેમના લુક બિલકૂલ અલગ છે. બેબીમાં પણ અક્ષય કુમાર બિલકૂર અલગ લુકમાં દેખાયા હતા.
હવે તેમની આ આવનાર ફિલ્મોના લુક ચોક્કસ તહેલકો મચાવી દેશે. જોકે આમ પણ દર્શકોમાં અક્ષય કુમારની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે અને હવે તો તેઓ પોતાના અલગ લુક્સથી પણ ચાહકોનું દિલ જીતવા તૈયાર છે.
આવો એક નજર કરીએ અક્કીની આવનારી ફિલ્મોના ઢાંસુ લુક....

ગબ્બર ઇઝ બેક
ગબ્બર ઇઝ બેકમાં અક્ષય કુમાર આક્રમક ઇમેજમાં આખી દાઢી સાથે દેખાઇ રહ્યા છે. તેમના લુકમાં બંડ પોકારનાર વલણ દેખાઇ રહ્યું છે.

ગબ્બર ઇઝ બેક પાર્ટ 2
જ્યારે ગબ્બર ઇઝ બેકમાં અક્ષય કુમારનો એક સ્પેશિયલ ક્યૂટ લુક છે, અને તેમને સાથ આપી રહી છે બેબ્સ કરીના. અક્ષય કુમાર આ લુકમાં મુછોમાં ખૂબ જ સારા લાગી રહ્યા છે.

બ્રધર્સ
આ ફિલ્મમાં અક્ષય કુમાર ખૂબ જ રફ એન્ડ ટફ લુકમાં દેખાઇ રહ્યા છે. ટેટૂથી લઇને સફેદ હળવી દાઢી સુધી બધું જ તેમની પર શૂટ કરી રહ્યું છે.

એરલિફ્ટ
આ ફિલ્મમાં અક્ષય કુમારનો લુક એટલો રોયલ છે કે આપ તસવીર પરથી તેનો અંદાજો લગાવી શકો છો. અત્રે તેમનો સાથ આપી રહી છે સફેદ દાઢી.

સિંહ ઇઝ બ્લિંગ
એક ગબરૂ સરદારનો આટલો ઇંટેંસ લુક આ ફિલ્મની ટીઆરપી છે. સિંહ ઇઝ કિંગમાં અક્ષયની મૂંછોને ખૂબ જ આછી રાખવામાં આવી હતી, પરંતુ આ વખતે તેઓ એક દમ ગબરૂ સરદાર બન્યા છે.

બેબીમાં દેખાડી ચૂક્યા છે કમાલ
બેબીમાં અક્ષય કુમાર વર્ષની ઓપનિંગમાં જ કમાલ કરી ચૂક્યા છે. તેમના હટકે લુકના પણ ઘણા વખાણ થયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
