સફળતાનો મતલબ એટલે અક્ષય કુમાર... સલમાન, શાહરુખ બધા જ પાછળ
અક્ષય કુમાર બોલિવૂડના એવા સ્ટાર છે જેઓ કોઈ પણ ગોડફાધર કે ફિલ્મી બેકગ્રાઉન્ડ વગર પોતાની એક અલગ ઓળખ બનાવી છે. અક્ષય કુમાર બોલિવૂડમાં છેલ્લા 25 વર્ષ માં 105 કરતા પણ વધારે ફિલ્મો કરી ચુક્યા છે. જે સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાન અને અજય દેવગન કરતા ઘણી જ વધારે છે.
અક્ષય કુમાર દર વર્ષે 3 થી 4 ફિલ્મો કરે છે બધી જ ફિલ્મો કુલ મળીને 300 થી 350 કરોડનો બિઝનેસ કરી લે છે. અક્ષય કુમારના ફેન્સને તેમની ફિલ્મો માટે વધારે રાહ પણ જોવી નથી પડતી. તેઓ એક પછી કે અલગ અલગ પ્રકારની ફિલ્મો કરતા જ રહે છે.

અક્ષય કુમારની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ રુસ્તમ ઘણી આગળ નીકળી ચુકી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે તે 100 કરોડના ક્લબમાં જોડાઈ જશે. વર્લ્ડ વાઈડ આ ફિલ્મ 125 કરોડની કમાણી પણ કરી ચુકી છે.
અક્ષય કુમાર ધીરે ધીરે સફળતાની ગેરંટી બનતા જાય છે. અક્ષય કુમારની આ વર્ષે એરલિફ્ટ અને હાઉસફુલ 3 આવી હતી. જે બંને 100 કરોડના જોડાઈ હતી અને હાલમાં આવી રુસ્તમ પણ જોડાવવા જઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
