Photos: અક્ષયની શાનદાર પાર્ટી, હોલિવુડથી આવ્યા સ્ટાર...
અક્ષય કુમારને એક પછી એક સફળતા પર સફળતા મળી રહી છે. તેમની સામે હાલ માં તો કોઈ જ ટકી શકે તેવું દેખાઈ નથી રહ્યું. હવે આટલી સફળતા મળ્યા પછી અક્ષય કુમાર તરફથી એક પાર્ટી તો બને જ છે, અને અક્ષય કુમારે તેમ જ કર્યું. અક્ષય કુમારે સન્ડેને સુપર બનાવતા તેમના ખાસ મિત્રોને એક પાર્ટી આપી.
સૌથી રસપ્રદ વાત તો એ છે કે તેમની આ પાર્ટીમાં તેમના હોલિવુડ મિત્ર પણ આવ્યા અને તેમની સાથે ખુબ મસ્તી પણ કરી. અક્ષયની રુસ્તમની પાર્ટીમાં પહોંચ્યા હતા હોલિવુડ સુપરસ્ટાર વિલ સ્મિથ. વિલ સ્મિથ હાલ ભારતમાં છે અને સાથે પહોંચ્યા હતા બોલિવૂડના સ્ટાર.
અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્નાની આ શાનદાર પાર્ટીમાં બીજા પણ ઘણા સ્ટાર્સ આવ્યા હતા. સ્ટાર્સ નહિ પરંતુ દોસ્તોની ટોળી પહોંચી હતી. તસવીરો જોઈને આપણે ખબર પડી જશે કે તેમને ખુબ જ એન્જોય કર્યું. તો એક નજર કરો અક્ષય કુમારની પાર્ટીની તસવીરો પર...

અક્ષય કુમારની પાર્ટીની તસવીરો
અક્ષય કુમાર અને હોલિવુડ સુપરસ્ટાર વિલ સ્મિથ એક સાથે...

અક્ષય કુમારની પાર્ટીની તસવીરો
અક્ષય કુમાર અને વિલ સ્મિથની બોન્ડિંગ જોતા જ બને છે.

અક્ષય કુમારની પાર્ટીની તસવીરો
આલિયા ભટ્ટ અને શ્રદ્ધા કપૂર પાર્ટીમાં એક સાથે પહોંચ્યા હતા.

અક્ષય કુમારની પાર્ટીની તસવીરો
પાર્ટીમાં પહોંચતા પહેલા જ આલિયા ભટ્ટ અને શ્રદ્ધા કપૂરની મસ્તી શરૂ થઇ ચુકી હતી.

અક્ષય કુમારની પાર્ટીની તસવીરો
સોનમ કપૂર પણ કેમેરા સામે પોતાની હસી રોકી શકી ના હતી.

સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હા : અક્ષય કુમારની પાર્ટીમાં સોનાક્ષી સિન્હાની હાજરી તો ચોક્કસ બને જ છે. કારણકે બંનેએ ઘણી ફિલ્મો સાથે કરી છે.

રણબીર કપૂર
રણબીર કપૂર પણ હંમેશાની જેમ એકદમ સ્માર્ટ લાગી રહ્યા છે.

અર્જુન કપૂર
અર્જુન કપૂર અક્ષય કુમારની પાર્ટીમાં કુર્તામાં આવી પહોંચ્યા હતા.

ડિમ્પલ કાપડિયા
હવે પોતાના દામાદની હાજરીમાં ડિમ્પલ કાપડિયાનું આવવું તો બને જ છે.

કરણ જોહર અને વરુણ ધવન
કરણ જોહર અને વરુણ ધવન પણ અક્ષય કુમારની પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

મસ્તી
આ તસ્વીર જ કાફી છે પાર્ટીની મસ્તીઓ જણાવવા માટે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
