અક્ષયકુમારને મળી ખતરનાક ધમકી, આપ્યો જડબાતોડ જવાબ
હમણાંથી અક્ષયકુમારના સિતારા બરાબર નથી ચાલી રહ્યા. યુનિફોર્મ હરાજી વિવાદનો મામલો રોજે રોજ વધુ વકરતો જાય છે. અક્ષય કુમાર ફિલ્મ રુસ્તમમાં પહેરેલા પોતાના યુનિફોર્મની ચેરિટી માટે હરાજી કરી રહ્યા છે.
હમણાંથી અક્ષયકુમારના સિતારા બરાબર નથી ચાલી રહ્યા. યુનિફોર્મ હરાજી વિવાદનો મામલો રોજે રોજ વધુ વકરતો જાય છે. અક્ષય કુમાર ફિલ્મ રુસ્તમમાં પહેરેલા પોતાના યુનિફોર્મની ચેરિટી માટે હરાજી કરી રહ્યા છે. આના માટે જબરદસ્ત કોન્ટ્રોવર્સી શરુ થઈ ગઈ છે. એક તરફ અક્ષયકુમારને ટ્રોલ કવામાં આવી રહ્યો છે અને બીજી તરફ તેને ધમકીઓ મળવાની પણ શરૂ થઈ ગઈ છે. એટલું જ નહિ અક્ષયની પત્ની ટ્વીંકલ ખન્નાને પણ ધમકીઓ મળી. બસ, ત્યારબાદ આ ધમકીઓ આપતા લોકો પર તેમણે કાયદાકીય પગલાં લેવાનું નક્કી કર્યુ છે.

1 મે ના રોજ મીડિયા સાથે વાત કરતાં અક્ષયે કહ્યુ કે વિવાદ છતાં તે આ નિર્ણય પર અટલ રહેશે. તેમણે કહ્યુ કે મે અને મારી પત્નીએ આ કામ પૂરા દિલથી કર્યુ છે અને આ કામ સારા હેતુથી કરવામાં આવ્યુ છે. તેમણે કહ્યું કે, 'મને નથી લાગતુ કે અમે કંઈ ખોટુ કર્યુ હોય. જો કોઈને ખોટુ લાગે છે તો કોઈ વાંધો નહિ. હું એના માટે કંઈ કરી શકુ નહિ.'
આ મામલે ઘણા દિવસોથી વિવાદ ચાલુ છે. લાગે છે કે આના કારણે અક્ષય અને ટ્વીંકલની મુસીબતો વધી શકે છે. આમ જોવા જઈએ તો અક્ષયકુમાર આ પહેલી વાર નથી કોન્ટ્રોવર્સીમાં ફસાયા. આ પહેલા પણ તે આવા વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે. એક મામલામાં તો તેમને જેલમાં પણ જવુ પડ્યુ હતું. ચાલો જાણીએ અક્ષય કુમારની કેટલીક કોન્ટ્રોવર્સીયલ ઘટનાઓ, જેના વિશે જાણીને તમે ચોંકી જશો.વિશે જાણીને તમે ચોંકી જશો.

બટન ખોલ્યુ
એક ફેશન શો દરમિયાન જિન્સનું બટન પત્ની ટ્વિંકલ પાસે ખોલાવા બદલ બહુ મોટો બખેડો થયો હતો. જો કે અક્ષયને તેમાં કંઈ પણ ખોટુ નહોતુ લાગ્યુ. આ ઘટના બાદ તેની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.

રવિના સાથે અફેર
રવિના ટંડન સાથે અફેરની સાથે અક્ષય પૂજા બત્રા સાથે પણ રિલેશનમાં હતો. ટિપ ટિપ બરસા પાનીમાં બંનેની કેમેસ્ટ્રી શાનદાર હતી. આના કારણે અક્ષયે પૂજાને દગો કર્યો તેવા ન્યૂઝે જોર પકડ્યુ હતું.

રેખા સાથે પણ
સદાબહાર અભિનેત્રી રેખા સાથે ખેલાડીયોં કા ખેલાડીમાં અક્ષયે ઘણા ઈન્ટીમેટ સીન્સ આપ્યા હતા જેના કારણે તેના વિશે ઘણી વાતો ફેલાઈ હતી.

અક્ષય કુમાર અને શિરિષ કુંદર
અક્ષય કુમારે શિરિષ કુંદરની ફિલ્મ જોકર કરી હતી પરંતુ તે ફિલ્મની ઘણી બાબતો જેવી કે એડિટિંગ, 3ડી થી તે ખુશ નહોતા. એટલા માટે તેણે પ્રમોશનમાં બહુ ભાગ લીધો નહિ. એવું કહેવામાં આવતુ હતુ કે અક્ષયે ફિલ્મ દરમિયાન પોતાને ઠગાયેલો અનુભવ્યો કારણકે તેને જે વચનો આપવામાં આવ્યા હતા તે પૂરા નહોતા થયા. તેમણે આગળ ફરાહ કે શિરિષ સાથે કામ ન કરવાનું પણ મન બનાવી લીધુ.

લગ્નજીવન પર વાત આવી
એતરાઝ ફિલ્મના શૂટિંગ વખતે અક્ષય અને પ્રિયંકા ખૂબ નજીક આવી ગયા હતા પરંતુ જ્યારે ટ્વિંકલ ખન્નાને આની ખબર પડી ત્યારે તેણે પ્રિયંકા સાથે ફિલ્મો કરવાની ના પાડી દીધી.

ખિલાડી 786 કોન્ટ્રોવર્સી
2012 માં આવેલી તેની ફિલ્મ ખિલાડી 786 માટે પણ ઘણી કોન્ટ્રોવર્સી થઈ. 786 એક વિશેષ સમુદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે જેના કારણે તેમની ભાવનાઓને ઠેસ પહોંચી. જો કે બાદમાં તેનો ઉકેલ લાવી દેવામાં આવ્યો.

શિલ્પા શેટ્ટી સાથે અફેર
શિલ્પા શેટ્ટી સાથે અફેર બાદ તેમનો વધુ એક ચહેરો સામે આવ્યો હતો જે હતો કૈસેનોવા અક્ષયની ઈમેજ. શિલ્પાને તેણે લગ્નનું પણ વચન આપ્યુ હતું.

મલ્લિકા દુઆ પર બબાલ
મલ્લિકા દુઆ પર બબાલ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
