Coming Soon: આવી હશે અજય દેવગનની આગામી ફિલ્મો
બોલીવુડ ન્યૂઝ: કોમેડી હોય કે હોય ગંભીર પાત્ર, એક્શન હોય કે રોમાન્સ.... અજય દેવગને ખુદને દરેક પાત્ર માટે સાબિત કરી દીધો છે. કદાચ એ જ કારણ છે કે દર્શકોને તેમની દરેક ફિલ્મથી આશા હોય છે. હાલમાં અજય બાદશાહો, શિવાય, અને સન ઓફ સરદાર પર કામ કરી રહ્યાં છે. આ ઉપરાંત તેમની પાસે બે સ્ક્રીપ્ટ છે જેને તે પ્રોડ્યુસ કરશે.
અજય દેવગન ફિલ્મોના સીલેક્શનમાં ખુબ જ સાવધાની રાખી રહ્યાં છે, તેઓ એવી ફિલ્મો ક્યારેય નહીં કરે કે જે ફિલ્મો તેમના બાળકો સાથે બેસીને ના જોઈ શકે. તેમની આગામી ફિલ્મોને લઈને પણ તેમણે ઘણું જણાવ્યું છે.

અજય દેવગને કહ્યું
અજય દેવગને રાસ્કલ્સનું ઉદાહરણ આપીને કહ્યું કે તેઓ હવે એવી ફિલ્મો ક્યારેય નહીં કરે જે તેમના બાળકો સાથે બેસીને જોઈ ના શકે.

સેન્સર બોર્ડ
તેમણે જણાવ્યું કે સેન્સર બોર્ડથી તેમને ક્યારેય કોઈ પરેશાની નથી રહી. જો કે કેટલીક વાતો છે, જેનાથી હું સહમત નથી, પણ મારે પણ તે ફોલો કરવી પડે છે.

નહીં કરે આ ફિલ્મો
એડલ્ટ કોમેડી અને ડાર્ક મૂવીઝ ઉપરાંત અજય હવે હોરર મૂવી પણ રીઝેક્ટ કરી રહ્યાં છે.

હોરર ફિલ્મો
અજયે જણાવ્યું કે માત્ર સેન્સર ગાઈડ લાઈનની વાત નથી. પરંતુ હોરર એક એવું સેગમેન્ટ છે, જેને સેટેલાઈટ પર વેચવું ઘણું મુશ્કેલ છે. જો કે ભૂત બાદ મે નિર્ણય કર્યો છે કે હોરર ફિલ્મો હવે હું નહિં કરૂં.

સન ઓફ સરદાર 2
સન ઓફ સરદાર 2 અજય માટે ઘણી મહત્વની ફિલ્મ છે. આ અંગે તેઓ આગળ પણ જણાવી ચૂક્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
