જુઓ: ઐશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખાન, અને અમિતાભ બચ્ચનની હાસ્ય જુગલબંદી
હેલ્લો ફ્રેન્ડ્સ, હોપ કે તમે બધાં મઝામાં જ હશો. વેલ જ્યારે નેટ પર અમે સર્ચ કરી રહ્યાં હતા ત્યારે તમારા માટે કેટલાક એવા ફોટા હાથ લાગ્યા કે જે તમારી સાથે શેર કર્યા વગર નહીં રહી શકાય.
જી હા, વન્સ અપોન અ ટાઇમની આ તસ્વીર છેકે જેમાં , ઐશ્વર્યા રાય, એક્સ બોયફ્રેન્ડ સલમાન અને સસરા અમિતાભ બચ્ચન સાથે ખળખળાટ હસી રહી છે. આપણે સૌ જાણીએ છેકે વર્ષો પહેલા સલમાન અને ઐશ્વર્યા રાય ડેટીંગ કરતા હતા, પણ આ ડેટીંગ લગ્નના અંજામ સુધી ન પહોંચી શકી અને ઐશ્વર્યા રાય ગોટ મેરીડ વિથ અભિષેક બચ્ચન.
વેલ આ બધુ તો તમે પણ જાણો જ છો, પણ અહીં અમે તમારી સાથે ઐશ્વર્યા રાય, સલમાન ખાન અને અમિતાભ બચ્ચનની કેટલીક રેર તસવીરો શેર કરી રહ્યાં છે. જેમાં આ ત્રિપુટી ઘણી ખુશ જણાતી હતી. આ ફોટોમાં તે પણ ફલિત થાય છેકે ખાન્સ અને બચ્ચન પરિવાર વચ્ચે પણ ક્યારેક સારા સંબંધો હતા, પણ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના લગ્ન બાદ સંબંધોમાં ઉણપ આવી ગઇ.

ખાન્સ અને બચ્ચન્સ એક સાથે
આ રેર તસવીર છે, જેમાં ઐશ્વર્યા રાય, અમિતાભ અને સલમાન ખાન એક સાથે જોવા મળી રહ્યાં છે.

સલમાન અને ઐશ્વર્યા રાય
ખાત્રી છેકે આ ફોટો પણ તમે નહીં જ જોયો હોય. વેલ તમે મને થેન્ક્સ પછી કહેજો પણ બીજી સ્લાઇડ પર જોઇએ એવા જ કેટલાક રેર ફોટા.

ઓન ધ સેટ્સ
Lol! આ ફોટોમાં ઐશ બેબીના 'Ewww' type expression, શું કહે છે. આ તસવીર ફીલ્મ "હમ દીલ દે ચુકે સનમ" ફિલ્મના શુટીંગ સેટની છે.

લગ્ન બાદ
And now the scene change......જ્યારે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બોલીવુડની એક ઇવેન્ટમાં હતા પણ અલગ અલગ.......

સલમાન ખાન
અને હવે સલમાનનો ટર્ન....ઐશ્વર્યા રાય સાથે સલમાનના Expressions.

આકર્ષક ફોટો
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની હમ દિલ દે ચુકે સનમ સુપર ડુપર હીટ રહી હતી. આ આકર્ષક ફોટો હમ દિલ દે ચુકે સનમનો છે.

અવોર્ડ ફંક્શન
Ex Lovebirds એકસાથે બોલીવુડ અવોર્ડ ફંક્શનમાં

ડાન્સ પર્ફોમન્સ
એક ફંક્શન દરમ્યાન આ Ex Lovebirdsએ સાથે ડાન્સ કરીને ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા.

Naughty Aishwarya!
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનો આ નોટી ફોટો ઘણો રેર છે.

How Sweet!
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયે હમ તુમ્હારે હૈ સનમમાં પણ સાથે કામ કર્યું હતુ.

પ્રોફેશનલ ફ્રન્ટ
આગામી સમયમાં ઐશ્વર્યા રાયની જઝ્બા આવી રહી જ્યારે સલમાન ખાન પ્રેમ રતન ધન પાયોમાં જોવા મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
