Aaradhya Birthday: ઐશ્વર્યા રાયે આરાધ્યા બચ્ચનને કરી Lip Kiss, લોકોએ કહી દીધી લેસ્બિયન
ઐશ્વર્યાએ દીકરી આરાધ્યાને લિપ કિસ કરતો ફોટો શેર કરતા સોશિયલ મીડિયા પર લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
Aaradhya Bachchan Birthday: મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની લાડકી દીકરી આરાધ્યા બચ્ચનનો આજે જન્મદિવસ છે. 16 નવેમ્બરે આરાધ્યા 11 વર્ષની થઈ ગઈ છે. આરાધ્યાના જન્મદિવસ પર ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર એક સુંદર ફોટો શેર કરીને દીકરી પર ભરપૂર પ્રેમ વરસાવ્યો છે. ઐશ્વર્યાએ દીકરી આરાધ્યાને લિપ કિસ કરતો ફોટો શેર કરતા સોશિયલ મીડિયા પર લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. વળી, અમુક લોકો કમેન્ટ સેક્શનમાં પરસ્પર ભિડાઈ ગયા.

આરાધ્યાનો જન્મદિવસ
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચનનો આજે જન્મદિવસ છે. આ ખાસ અવસર પર માતા ઐશ્વર્યા રાયે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રાતે 12 વાગે તેની લાડલી દીકરી આરાધ્યા સાથેની પોતાની એક તસવીર શેર કરી છે. આ તસવીર પર એક તરફ જ્યાં ઘણા લોકો ઐશ્વર્યાની દીકરી આરાધ્યાને તેના જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો આ તસવીરને લઈને ઐશ્વર્યા રાય બચ્ચનને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

લોકોએ કહી લેસ્બિયન
આ તસવીરમાં આરાધ્યા અને ઐશ્વર્યા લિપ કિસ કરતા જોવા મળે છે અને પાછળ ફૂલોથી 11 લખેલુ છે. એવુ લાગી રહ્યુ છે કે આ આરાધ્યાની રાતે જન્મદિવસની પાર્ટીની તસવીરો છે. તસવીર શેર કરતાં ઐશ્વર્યાએ લખ્યું, 'માય લવ, માય લાઈફ, હું તને ખૂબ પ્રેમ કરુ છુ...મારી આરાધ્યા.' ઐશ્વર્યા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરને ઘણા લોકોએ પસંદ નથી કરી. લિપ કિસ કરવા બદલ લોકોએ ઐશ્વર્યાને ટ્રોલ કરી દીધી. કેટલાકે તેને શરમજનક ગણાવી છે તો કેટલાકે તેને લેસ્બિયન પણ ગણાવી છે.

ઐશ્વર્યા રાય થઈ રહી છે ટ્રોલ
તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય બચ્ચન તે માતાઓમાંથી એક છે જે પોતાના બાળકની વધુ પડતી સુરક્ષા કરે છે અને ક્યારેક આ કારણે તે સોશિયલ મીડિયા પર ટીકાનો શિકાર પણ બને છે. લોકોએ આરાધ્યા અને ઐશ્વર્યાની આ તસવીરની ખૂબ ટીકા કરી છે. જો કે, ઐશ્વર્યા રાય બચ્ચનના ચાહકોએ કહ્યું છે કે મા-દીકરીના પ્રેમને તમારા પોતાના અભિપ્રાયથી નક્કી કરવાની કોશિશ ન કરો.

ઐશ્વર્યા-આરાધ્યાના ફોટા હંમેશા થાય છે વાયરલ
તમને જણાવી દઈએ કે આ પોસ્ટ પહેલા ઐશ્વર્યા રાય બચ્ચને હાલમાં જ પોતાની પુત્રી સાથે પોતાની એક બીજી તસવીર શેર કરી હતી, જેમાં બંને મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં ઐશ્વર્યા અને આરાધ્યાની પાછળ બાપ્પાની ઝલક પણ દેખાઈ રહી છે.ઐશ્વર્યા રાય તેની પુત્રીની ખૂબ જ નજીક છે અને ઘણીવાર તેની દીકરી માટે તેનો રક્ષણાત્મક સ્વભાવ જાહેર સ્થળે સ્પષ્ટપણે જોવા મળે છે. જ્યારે પણ ઐશ્વર્યા ક્યાંક બહાર જાય છે ત્યારે દીકરી આરાધ્યા તેની સાથે જોવા મળે છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
