OMG : નાઇસ ઍરપોર્ટ પર ઐશ્વર્યા રાયનું Cleavage પ્રદર્શન!
મુંબઈ, 26 મે : બૉલીવુડના આદર્શ વહુ ગણાતા ઐશ્વર્યા રાયે ફરી વાર સાબિત કરી આપ્યું છે કે તેઓ આજે પણ કામુક અને સુડોળ કાયા ધરાવે છે. આંતરરાષ્ટ્રીય દિવા ઐશ્વર્યા રાય, જેઓ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સતત ભાગ લેતા રહ્યાં છે, ફ્રેંચ રિવેરાથી પરત ફર્યાં છે.
ઐશ્વર્યા રાયે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2014માં પોતાના હુશ્નના જલવા એવા તે પાથર્યા કે મિયા અભિષેક બચ્ચન પણ ત્યાં પહોંચી ગયા હતાં, તો ઐશ્વર્યા રાય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ બાદ જ્યારે પરત ફરવા માટે નાઇસ ઍરપોર્ટ પહોંચ્યા, ત્યારે પણ તેમના હુશ્નના જલવા આખી દુનિયાએ જોયાં. ઐશ્વર્યા રાય નાઇસ ઍરપોર્ટ પર કંઇક એવા ડ્રેસમાં કૅમેરે કેદ થયાં કે જેમાંથી તેમના ક્લીવેજનો ઉભાર સ્પષ્ટ જોઈ શકાતો હતો.
ઐશ્વર્યા રાય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નિયમિત રીતે ભાગ લેતા આવ્યાં છે અને આ વખતે પણ તેઓ પોતાના સૌંદર્ય દ્વારા સૌને મોહવામાં સફળ રહ્યા હતાં. ઐશ્વર્યા રાયનું હુશ્ન જોઈ અભિષેક પણ ત્યાં પહોંચી ગયા હતાં. આરાધ્યાના જન્મ બાદ ઐશ્વર્યા રાય ફૅટી થઈ ગયા હતાં, પરંતુ પછીથી તેમણે મહેનત કરી પોતાનું ગુમાવેલુ ફિગર પાછુ હાસલ કરી લીધું છે.
ચાલો જોઇએ નાઇસ ઍરપોર્ટ પર ઐશ્વર્યા રાયની તસવીરો :

નાઇસ ઍરપોર્ટ પર ઐશ-આરાધ્યા
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2014માં ભાગ લીધા બાદ ઐશ્વર્યા રાય પોતાના દીકરી આરાધ્યા સાથે નાઇસ ઍરપોર્ટ પર કૅમેરે કેદ થયા હતાં. ઐશ 2002થી કાન્સમાં ભાગ લેતા આવ્યાં છે.

ક્લીવેજ પ્રદર્શન
ઍરપોર્ટ પર સ્ટાઇલિશ દિવા ઐશ્વર્યા રાયના એમ્પલ તથા હૅવી ક્લીવેજ પણ કૅમેરે કેદ થઈ ગયા હતાં. જોકે ઐશ આવી બાબતમાં બહુ આગળ પડતા નથી રહ્યાં. આમ છતાં નાઇસ ઍરપોર્ટ પર કંઇક વધુ જ થઈ ગયું હોય તેવુ લાગે છે.

માતા-પુત્રી સાથે ઐશ
ઐશ્વર્યા રાય સાથે કાન્સમાં માતા બૃંદા રાય અને પુત્રી આરાધ્યા પણ ગયા હતાં.

એમફાર ગાલામાં અભિ-ઐશ
ઐશ્વર્યા રાયે કાન્સમાં એમફાર ગાલા 2014માં પતિ અભિષેક બચ્ચન સાથે ભાગ લીધો હતો.

મત્સ્યકન્યા ઐશ
ઐશ્વર્યા રાયે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2014માં મત્સ્યકન્યા બની રેડ કારપેટ પર રૅમ્પ વૉક કર્યુ હતું.

બીજું એપીરિયંસ
ઐશ્વર્યા રાયે ધ વૉચ પ્રીમિયરમાં પણ ભાગ લઈ પોતાનું બીજુ એપીરિયંસ આપ્યુ હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
