Pics: એશનો રોયલ અવતાર જોઇને આપની ધડકનો થંભી જશે!
[ફોટોઝ] ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાની આગળ ભારત જ નહીં પરંતુ આખુ વિશ્વ અભિભાવિત છે. સામાન્ય રીતે આ વર્ષે સંજય ગુપ્તાની ફિલ્મ 'જઝ્બા'ની સાથે એશ ફિલ્મોમાં કમબેક કરી રહી છે. પરંતુ ફિલ્મમાં દેખાય તે પહેલા એશે પોતાની એક જોરદાર ઝલક આપણને મેગેજીનના કવર પેજ પર દેખાડી દીધી છે.
હા, એશ Harper's Bazaarના મેગેઝીન કવર પર રોયલ લુકમાં એશે જાણે કહેર વર્તાવ્યો છે. અમે આપને વૉગના કવર પર રાણી મુખર્જી અને Elleના કવર પર કાજોલ સાથેની મુલાકાત તો કરાવી દીધી છે.
આવો હવે જોઇએ ઐશ્વર્યા રાજ બચ્ચનને...

ઐશ્વર્યા રાય બચ્ચન
એશ Harper's Bazaarના મેગેઝીન કવર પર રોયલ લુકમાં એશે જાણે કહેર વર્તાવ્યો છે. એશને આ રોયલ લુકમાં જોઇને આપની ધડકનો થંભી જશે.

વોગ
વોગના કવરપેજ પર ઐશ્વર્યાની આ તસવીરે ખૂબ જ તહેલકો મચાવ્યો હતો. એશ અત્રે ખૂબ જ યંગ એન્ડ બોલ્ડ લાગી રહી છે.

વોગ
હમ્મ.. લાગે છે કે કવરપેજ પર એશ હંમેશા જાદુ કરે છે. આ તસવીરને જોઇને આપનું શું માનવું છે.

હાઇ બ્લિટ્ઝા
રોયલ ઓટફિટમાં ક્યૂટ ડોગ પકડી છે. એશ પણ અત્રે ખૂબ જ ક્યૂટ અને કંઇક અલગ દેખાઇ રહી છે.

હેલ્લો
હેલ્લોએ ઐશ્વર્યા રાય બચ્ચનની વર્લ્ડ પર્સનાલિટી સાઇડને દેખાડી છે. હા દેશ-દુનિયામાં ફેમશ છે.

ફિલ્મફેર
આ તસવીરમાં એશની આંખો પર આપનું શું કહેવું છે, લાગે છે ને જાદુઇ.

વોગ
વોગના કવરપેજ પર હસબન્ડ અભિષેક બચ્ચનની સાથે ઐશ્વર્યા રાય બચ્ચનની પરફેક્ટ પિક્ચર.

એલ ઓફીસિયેલ
કોઇ શંકાને સ્થાન નથી કે એશ આ મેગેઝીન કવર પેજ પર ખૂબ જ ગ્લેમરસ દેખાઇ રહી છે.

હેલ્લો મેગેઝીન
હેલ્લો મેગેઝીનના કવરપેજ પર એશ.. પોતાની અદાઓ વિખેરતી...

એલિગન્ટ લિવિંગ
એલિગન્ટ લિવિંગના કવરપેજ પર એશ્વર્યા ખૂબ જ સુંદર અને એલિગન્ટ દેખાઇ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
