Pics : કૅન્સમાં 12મી વખત છવાયાં ઐશ્વર્યા રાય
મુંબઈ, 19 મે : અંતે તે ક્ષણ આવી જ ગઈ કે જ્યારે પુનઃ એક વાર બૉલીવુડ સુંદરી ઐશ્વર્યા રાય કૅન્સના રેડ કારપેટે દેખાયાં. આ વખતે તેમણે બ્લૅક કલરની એવી ડ્રેસ પસંદ કરી હતી કે જેમાં તેમની કાયા થોડીક પાતળી દેખાતી હતી. સુંદર તો તેઓ છે જ. ઉપરથી જ્યારે તેમનું મધુર સ્મિતનો જાદુ વિખેરાયો, તો જોનારા બસ જોતાં જ રહી ગયાં.
સરવાળે એમ કહી કાય કે કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશનો જલવો જળવાયેલો જ રહ્યો. નોંધનીય છે કે કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કારપેટ ઉપર 12મી વખત દેખાયાં છે ઐશ્વર્યા. અગાઉ એમ જણાવાયુ હતું કે આ વખતે રેડ કારપેટ પર તેમની લવિંગ ડાર્લિંગ એટલે કે જૂનિયર ઐશ એટલે બેબી આરાધયા પણ નજરે પડશે, પણ એવું ન થયું. ઐશ્વર્યા રાય એકલાં જ દેખાયાં.
રેડ કારપેટ બાદ ઐશ્વર્યા ભારતીય સિનેમાના સો વરસની ઉજવણી પ્રસંગે પણ ખાસ અતિથિ તરીકે નજરે પડ્યાં. ત્યાં તેમણે ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન સાડી પહેરી.
આવો તસવીરોમાં જોઇએ કૅન્સમાં ઐશના જલવા.

કૅન્સમાં ઐશ
ઐશ 12મી વખત કૅન્સના રેડ કારપેટ ઉપર દેખાયાં. બ્લૅક ડ્રેસમાં જલવા પાતરતાં ઐશને જોઈ કોણ ન કહે કે ઐશ આપ લાજવાબ છો.

કૅન્સમાં ઐશ
ઐશ્વર્યા રાયે આ વખતે બ્લૅક કલરની ડ્રેસની પસંદગી કરી કે જેમાં તેઓ થોડાક પાતળા દેખાતા હતાં.

કૅન્સમાં ઐશ
ઐશ્વર્યાએ ભારતીય સિનેમાના સો વરસની ઉજવણી પ્રસંગે યોજાયેલ ખાસ સમારંભમાં ખાસ મહેમાન તરીકે હાજરી આપી. આ પ્રસંગે તેમણે ભારતીય પરિધાન સાડી જ પહેરી.

કૅન્સમાં ઐશ
ઐશે જણાવ્યું કે આ સમારંભમાં હાજરી આપતા તેઓ ગૌરવ અનુભવે છે.

કૅન્સમાં ઐશ
કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ઐશના સસરા બિગ બી અમિતાભ બચ્ચને કરી છે. તેમણે ઉદ્ઘાટન પ્રવચન માતૃભાષા હિન્દીમાં આપી સૌના દિલ જીતી લીધા હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
