Box Office: 100 કરોડની પાર કર્યા એરલિફ્ટે, ઓવરસીઝમાં છવાઇ
હાલમાં જ રીલિઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ એરલિફ્ટ આખરે 100 કરોડની ક્લબમાં સામેલ થઇ ગઇ છે. ફિલ્મના રિલિઝ બાદ બીજા વીકેન્ડ સુધી પહોંચતા આ ફિલ્મે 102.76 કરોડનું કલેક્શન કમાયું છે. અને આવનારા દિવસોમાં પણ આ ફિલ્મ સારી કમાણી કરશે તેવું લાગી રહ્યું છે.
આ ફિલ્મ અત્યાર સુધીમાં 156 ટકાનો નફો કમાયો છે. કારણ કે ફિલ્મનું બજેટ 40 કરોડનું હતું. 30 કરોડ પ્રોડક્શનના અને 10 કરોડ પ્રમોશન ખર્ચે. તે હિસાબે તેણે 100 કરોડ કરતા પણ ઉપર કમાઇને સારો તેવો નફો કમાવ્યો છે. વળી વિદેશોમાં આ ફિલ્મને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. જે જોતા 2016ની તે બેસ્ટ ફિલ્મોમાંથી એક સાબિત થશે તે વાત ચોક્કસ છે.
વળી અક્ષય કુમાર માટે આ સફળતા ખૂબ જ ખાસ છે કારણ કે ગત વર્ષે તેમની 4 ફિલ્મોમાંથી કોઇએ પણ 100 કરોડનો આંકડો પાર નહતો કર્યો.

એરલિફ્ટ
એરલિફ્ટ અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર 102.76 કરોડનું કલેક્શન કરી ચૂકી છે. અને કોઇ શક નથી કે આવનારા અઠવાડિયા સુધીમાં 120 કરોડનો વેપાર કરી લે.

પ્રોફિટ
ફિલ્મે હજી સુધી 156 ટકાનો પ્રોફિટ કર્યો છે. જ્યારે ફિલ્મનું બજેટ ખાલી 30 કરોડ હતું.

ઓપનિંગ
ઓપનિંગ ડે એટલે કે શુક્રવારે આ ફિલ્મ 12.35 કરોડની કમાણી કરી હતી. જેને એક સારી ઓપનિંગ ગણી શકાય.

ઓવરસીઝ
ઓવરસીઝમાં આ ફિલ્મે 26.53 કરોડનું કલેક્શન કર્યું છે. જે પણ એક સારી વાત છે.

ફસ્ટ વીક
ફિલ્મે તેની રિલિઝના પહેલા વીકમાં 83.50 કરોડની કમાણી કરી છે. અને લોકો હજી પણ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

સુપરહિટ
ભારતમાં આ ફિલ્મ સુપરહિટ રહી છે. 5 ફેબ્રુઆરીએ જો ધાયલ વન્સ અગેન લોકોને પસંદ નથી આવતી. તો એરલિફ્ટની આવી સારી કમાણી ચાલુ રહી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
