લાંબી પ્રતીક્ષા બાદ નાબાલિક બળાત્કારના કેસમાં પર્લ વી પુરીને મોટી રાહત, કોર્ટમાંથી મળ્યા જામિન
નાગિન ફેમ અભિનેતા પર્લ વી પુરીને સગીર પર બળાત્કારના આરોપમાં જામીન મળી ગયા છે. પર્લ વી પુરી ઘણા દિવસોથી આ માટે પ્રયાસ કરી રહ્યો હતો. પર્લ વી પુરીની ધરપકડ બાદ 5 જૂને વસઈ કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં તેની જામીન નામંજૂર કરવ
નાગિન ફેમ અભિનેતા પર્લ વી પુરીને સગીર પર બળાત્કારના આરોપમાં જામીન મળી ગયા છે. પર્લ વી પુરી ઘણા દિવસોથી આ માટે પ્રયાસ કરી રહ્યો હતો. પર્લ વી પુરીની ધરપકડ બાદ 5 જૂને વસઈ કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં તેની જામીન નામંજૂર કરવામાં આવી હતી. કોર્ટે પર્લ વી પુરીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો.

આ પછી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પર્લ વતી ફરીથી કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી. જેને 11 જૂનના સુનાવણીમાં ફરીથી કોર્ટે નકારી કાઢી હતી. 15 જૂને યોજાનારી સુનાવણીમાં પર્લ વી પુરીને અંતે રાહત આપી હતી અને જામીન આપી દેવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પર્લ વી પુરીના વકીલ જીતેશ અગ્રવાલે આ સમાચારની પુષ્ટિ કરી છે. પર્લ વી પુરીને વસઈ સેશન્સ કોર્ટનો જામીન મળી ગયા હતા.
એક સગીર છોકરીએ પર્લ વી પુરી સામે બળાત્કારનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે બળાત્કાર પીડિતાની માતાએ પર્લ વી પુરીને નિર્દોષ જાહેર કર્યો છે. તેણે દાવો કર્યો છે કે અભિનેતાને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બધું તેના પતિનું કાવતરું છે. પીડિતાની માતાએ કહ્યું છે કે તે પર્લ વી પુરી સાથે ઉભી છે. પુત્રીની કસ્ટડી માટે પિતાએ પર્લ વી પુરી સામે આ કેસ કર્યો છે.
બીજી તરફ, પીડિતાની તરફેણના વકીલે દ્વારા કહેવામાં આવ્યું છે કે યુવતીએ તસવીર જોઇને ઓળખી ગયૌો હતો. તે જૂઠું બોલી નથી. જો કે આ મામલે આખું ટીવી ઉદ્યોગ પર્લ વી પુરીના સમર્થનમાં ઉતર્યું છે. ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારની પત્ની ખોસલા કુમારે પર્લની સોપર્ટમાં લાંબી પોસ્ટ લખી હતી.
તેમણે પર્લ માટે જામીન માંગ્યા હતા. આ સિવાય અનિતા હસનંદની, સુરભી જ્યોતિ, કરિશ્મા તન્ના, એકતા કપૂર, અલી ગોની અને નિયા શર્મા જેવા ઘણા સ્ટાર્સે પર્લ પરના આરોપને ફસાવવામાં આવી રહ્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
