#Comment: જેટલું વિચાર્યું હતું તેના કરતા પણ ખરાબ છે ટ્રેલર, એ દિલ હૈ મુશ્કિલ
કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ નું ટ્રેલર તો બધા એ જોઈ જ લીધું હશે. કેટલાક લોકો આ ફિલ્મને રોમાન્સની નવી પરિભાષા માને છે. ત્યાં જ કેટલોક દર્શકવર્ગ એવો પણ છે જેમને આ ટ્રેલરે નિરાશ કર્યા છે.

કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ અને અજય દેવગનની ડ્રિમ પ્રોજેક્ટ ફિલ્મ શિવાય એક જ દિવસે રિલીઝ થઇ રહી છે. કદાચ આજ કારણે એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મ પર લોકોનો ગુસ્સો છે. ખાસ કરીને અજય દેવગન ફેન્સનો ગુસ્સો. ફેન્સએ તો એ દિલ હૈ મુશ્કિલને વર્ષની સૌથી બેકાર ફિલ્મ તરીકે પણ ઘોષિત કરી દીધી છે.

કરણ જોહરની આ ફિલ્મને બોમ્બે વેલ્વેટ 2 પણ કહી દીધી છે. આમ જોવા જઈએ તો એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મના ટ્રેલરના વખાણ પણ ખુબ જ થયા છે. ઐશ્વર્યા રાયની અદાઓ પર તો ઘણા લોકો ઘાયલ થયા છે.

એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મને પોઝિટિવ રિએક્શન સાથે સાથે ઘણા નેગેટિવ રિએક્શન પણ મળ્યા છે.

એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મને લઈને સોશ્યિલ મીડિયા પર અત્યારથી જ ચર્ચા થઇ ચુકી છે.

ટ્વિટર પર એ દિલ હૈ મુશ્કિલ અને શિવાયની જ વાતો થઇ રહી છે.








-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
