‘Nature Call’ : ...અને આદિત્ય-પરિણીતી પહોંચ્યા પબ્લિક Toilet!
મુંબઈ, 16 સપ્ટેમ્બર : દાવત એ ઇશ્ક સ્ટાર્સ આદિત્ય રૉય કપૂર તથા પરિણીતી ચોપરા આજકાલ ફૂડ યાત્રા પર છે અને બંને વિવિધ પ્રકારના વ્યંજનોનો આનંદ માણી રહ્યા છે. વિવિધ પ્રકારના મનભાવક વ્યંજનોનો આસ્વાદ માણી રહેલા આ બંને સ્ટાર્સને દરેક સામાન્ય વ્યક્તિની જેમ નૅચર કૉલ પણ આવતો જ હોય અને ફૂડ યાત્રા દરમિયાન આવો કૉલ આવતા બંને મુશ્કેલીમાં મુકાઈ ગયાં.
નોંધનીય છે કે દાવત એ ઇશ્ક ફિલ્મના પ્રમોશન માટે આદિત્ય અને પરિણીતી ત્રણ દિવસીય ફૂડ યાત્રા પર નિકળ્યા છે. તેમણે આ દરમિયાન મિષ્ઠાન ભંડાર ખાતે બ્રેકફાસ્ટમાં રાજસ્થાની ફૂડ આરોગ્યું. બ્રેકફાસ્ટ બાદ આદિત્ય-પરિણીતી ફતેપુર સીકરી માટે રવાના થઈ ગયાં, પરંતુ રસ્તામાં બંનેને નૅચર કૉલ આવ્યો એટલે કે બૃહદશંકા થઈ આવી. એટલે બંને એક પબ્લિક ટૉયલેટ તરફ ગયાં, પરંતુ ગ્લૅમરની દુનિયા અને રાજાશાહી જીવન જીવતા આ બંને સેલિબ્રિટીઓએ પહેલી વાર અનુભવ્યું હશે કે પબ્લિક ટૉયલેટમાં લાઇન લગાવવી પડે છે અને પોતાના વારાની રાહ જોવી પડે છે.
ચાલો તસવીરો સાથે જોઇએ દાવત એ ઇશ્ક સ્ટાર્સ આદિત્ય અને પરિણીતીની ફૂડ યાત્રા :

લાંબી લાઇન
આદિત્ય રૉય કપૂર નૅચર કૉલના સમાધાન માટે પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે, તો બીજી બાજુ પરિણીતી ફન્ની પોઝમાં દેખાય છે. આ પોઝથી લાગે છે કે પરિણીતી વધુ મુશ્કેલીમાં છે.

આદિત્ય-પરિણીતી
ફતેપુર સીકરીની મુલાકાતે આદિત્ય-પરિણીતી.

સલીમ ચિશ્તીના શરણે
આદિત્ય-પરિણીતીએ ફતેપુર સીકરીમાં સૂફી સંત સલીમ ચિશ્તીની દરગાહે દુઆ માંગી હતી.

ફૅન્સ
ફૂડ યાત્રા દરમિયાન આદિત્ય અને પરિણીતીના ફૅન્સ ઠેર-ઠેર ઉમટી પડ્યા હતાં.

પરિણીતીનું સ્ટાયલ
ફરી એક વાર પરિણીતી રોડ ઉપર હતાં અને કંઇક જુદા જ કારણસર રોકાઈ ગયાં. તેઓ રોકાયાં અને કેટલીક તસવીરો લીધી.

ડીડીએલજેની યાદ
દાવત એ ઇશ્ક યશ રાજ ફિલ્મ્સની ફિલ્મ છે અને એટલે જ પરિણીતી ચોપરાને આ ફૂડ યાત્રા દરમિયાન યશ ચોપરાની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની યાદ આવી ગઈ હતી.

કવાલી નાઇટ
અંતે આદિત્ય-પરિણીતીએ કવાલી સંધ્યા માણી હતી.

તાજ મહેલના સાન્નિધ્યે
તાજ મહેલના સાન્નિધ્યમાં સાજિદ-વાજિદના સંગીત સાથે શાનદાર કવાલી સંધ્યા યોજાઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
