અદા શર્માની આ ફોટો તમારા પરસેવા છોડાવી દેશે, બધું જ દેખાયું
આજકાલ સોશ્યિલ મીડિયા પર હોટ ફોટો અને વીડિયો પોસ્ટ કરવું એક ટ્રેન્ડ બની ગયો છે. આ લિસ્ટમાં ઘણા સ્ટાર શામિલ છે.
આજકાલ સોશ્યિલ મીડિયા પર હોટ ફોટો અને વીડિયો પોસ્ટ કરવું એક ટ્રેન્ડ બની ગયો છે. આ લિસ્ટમાં ઘણા સ્ટાર શામિલ છે. ટેલિવિઝન અને બોલિવૂડ સ્ટાર તેમાં બિલકુલ પાછળ નથી. સોશ્યિલ મીડિયા આજે પોતાના પ્રચાર માટેનું ઉપયોગી સાધન બની ગયું છે. ઘણી સ્ટાર સોશ્યિલ મીડિયા પર હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે.
View this post on InstagramA post shared by Adah Sharma (@adah_ki_adah) on
બોલિવૂડની હોટ એન્ડ ક્યૂટ સ્ટાર અદા શર્મા સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે પરંતુ હાલમાં તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ ફોટો શેર કરી છે. આ ફોટોમાં અદા ખુબ જ સેક્સી લાગી રહી છે. અદા શર્મા ખુબ જ જલ્દી એક નવી વેબ સિરીઝમાં જોવા મળશે.
View this post on InstagramA post shared by Adah Sharma (@adah_ki_adah) on
આપને જણાવી દઈએ કે હાલમાં જ અદા શર્માએ 'બાયપાસ રોડ' ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે, જેમાં તેની સાથે નીલ નીતિન મુકેશ જોવા મળશે. આ પહેલા અદા શર્મા કમાન્ડો 2 ફિલ્મમાં વિદ્યુત જામવાલ સાથે જોવા મળી હતી.

1920થી શરુઆત
અદા શર્માએ વિક્રમ ભટ્ટ દિગ્દર્શિત ફિલ્મ 1920થી અભિનય કારકિર્દીની શરુઆત કરી હતી.

હાર્ટ ઍટૅક
અદાએ તાજેતરમાં જ તેલુગુ ફિલ્મ હાર્ટ ઍટૅકમાં કામ કર્યું છે. પુરી જગન્નાથ દિગ્દર્શિત ફિલ્મ હાર્ટ ઍટૅકમાં તેમના હીરો નિતિન છે.

હસી તો ફસી
અદા શર્મા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે હસી તો ફસી ફિલ્મમાં પણ દેખાયા હતાં.

તેલુગુ-તામિળમાં કામ કરવાની ઇચ્છા
અદાએ જણાવ્યું - હું તેલુગુ અને તામિળના ઘણા દિગ્દર્શકો સાથે કામ કરવા માંગુ છું.

હું યોજના બનાવતી યુવતી નથી
અદાને પોતાના કૅરિયરની યોજના બનાવવી પસંદ નથી. તેમણે જણાવ્યું - હું યોજના બનાવનારી છોકરી નથી.

હૉરરમાંથી પ્રોફેશનલ ફિલ્મ
અદાએ જણાવ્યું - મેં હૉરર બૉલીવુડ ફિલ્મથી શરુઆત કરી હતી, જ્યારે તેલુગુમાં મારી શરુઆત ખૂબ જ વ્યાવસાયિક છે. હકીકતમાં હું પોતાના કૅરિયરનું આયોજન નથી કરતી.

હિન્દી-સાઉથમાં અંતર નથી
અદા શર્મા બૉલીવુડ અને તેલુગુ ફિલ્મ જગતમાં કોઈ ખાસ અંતર નથી અનુભવતાં. ભાષા ઉપરાંત મને કોઈ અંતર સમજાયું નહીં.
આ પણ વાંચો: કરિશ્મા શર્માએ હોટ બિકીની ફોટો શેર કરી, પરસેવા છૂટી જશે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
