આ છે એડલ્ટ સીન્સની ક્વીન, એક ફિલ્મમાં આપ્યા 17 કિસિંગ સીન
આ છે એડલ્ટ સીન્સની ક્વીન, એક ફિલ્મમાં આપ્યા 17 કિસિંગ સીન
પોતાની બૉલ્ડનેસને પગલે રાતોરાત બૉલીવુડમાં ખ્યાતી પામનાર એક્ટ્રેસ લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. આ એક્ટ્રેસે પોતાના બૉલ્ડ સીન્સને કારણે બૉલીવુડમાં એડલ્ટ એક્ટ્રેસ તરીકે ઓળખાણ બનાવી ચૂકી હતી પરંતુ ફિલ્મ ફિલ્મો ફ્લૉપ થયા બાદ તેનું કરિયર પણ ફ્લૉપ થઈ ગયું. જો કે આજે તે કોઈ ઈવેન્ટમાં ગ્લેમરસ અવતારમાં જોવા મળે તો તમે તેને જોતા જ રહી જશો. અત્યાર સુધીમાં તમે સમજી જ ગયા હશો કે અમે એક્ટ્રેસ મલ્લિકા શેરવાતની વાત કરી રહ્યા છીએ.

બૉલીવુડની મલ્લિકા
જો એમ કહીએ કે આ બૉલીવુડની મલ્લિકા છે તો તેમાં કંઈ ખોટું નથી. કારણ કે આ જે કંઈપણ કરે છે પોતાની મરજીથી કરે છે. પછી ભલે તે કન્ટ્રોવર્સીનો શિકાર જ કેમ ન બની જાય. આજે મલ્લિકા શેરવાતનો 42મો જન્મદિવસ છે. કરિયરની વાત કરવામાં આવે તો બહુ ઓછા લોકો જાણતા હશે કે એક્ટ્રેસ બનતા પહેલા મલ્લિકા શેરવાત એક એર હોસ્ટેસ્ટ હતી.

આજે છે મલ્લિકાનો જન્મદિવસ
મલ્લિકાનો જન્મ હરિયાણાના હિસ્સાર જિલ્લામાં થયો અને તેનું નામ રીમા લાંબા હતું. પરંતુ એને પોતાનું નામ પસંદ ન હતું તેથી તેણે નામ બદલીને મલ્લિકા કરી નાખ્યું. માત્ર બૉલીવુડ જ નહિ બલકે હૉલીવુડની ફિલ્મોમાં પણ મલ્લિકા કામ કરી ચૂકી છે. 2005માં ફિલ્મ ધી મિથથી મલ્લિકાએ હૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ દરમિયાન મલ્લિકા હંમેશા કોઈને કોઈ ચીજને લઈને સમાચારમાં બની રહી છે. ત્યારે આવો એવા વિવાદો પર નજર ફેરવીએ જેમણે મલ્લિકાને એક સ્ટાર બનાવી દીધી અને જુઓ તેની હૉટ તસવીરો.

ગાયબ છે
બૉલીવુડમાં પોતાની બૉલ્ડ અદાઓથી કહેર મચાવનાર એક્ટ્રેસ મલ્લિકા શેરાવતને સ્ક્રીન પર જોયાનો લાંબો સમય થઈ ગયો છે.

વાપસીની ખબર
તાજેતરમાં જ અહેવાલ મળી રહ્યા હતા કે મલ્લિકા પોતાના જૂના જ અવતારમાં ફરી વાપરી કરી રહી છે.

આ રહી પૂરી ડિટેલ
બૉલીવુડમાં નહિ બલકે ભોજપૂરી ફિલ્મમાં તેની વાપસી થશે. જી હાં, મીડિયામાં આવેલા અહેવાલ મુજબ મલ્લિકા હવે ભોજપુરી ફિલ્મના એક ગીતમાં જોવા મળશે. જલદી જ તે આ ગીતનું શૂટિંગ શરૂ કરશે.

બૉલ્ડનેસની હદ
મલ્લિકા શેરાવત બૉલીવુડની સૌથી બૉલ્ડ એક્ટ્રેસ તરીકે જાણીતી હતી.

ખતરનાક એડલ્ટ સીન
મલ્લિકાએ ફિલ્મ મર્ડરમાં ભારે બૉલ્ડ એડલ્ટ સીન આપ્યા હતા. જેને પગલે તે રાતો-રાત સમાચારમાં આવી ગઈ હતી.

ફરી બૉલ્ડનેસ જોવા મળી
જ્યારે આ બાદ કેટલીય ફિલ્મોમાં મલ્લિકા ભારે બૉલીડ સીન કરતી જોવા મળી ચૂકી છે.

બધી હદ પાર કરી
ફિલ્મ હિસ્સ માટે મલ્લિકાએ એક ન્યૂડ સીન પણ આપ્યો હતો.

થઈ ફ્લૉપ
બૉલ્ડનેસ બાદ પણ મલ્લિકા બૉલીવુડમાં ફ્લૉપ જ રહી.

ન મળી ફિલ્મ
એક સમયે સૌથી વધુ સમાચારમાં રહેનાર એક્ટ્રેસને ફિલ્મો મળતી બંધ થઈ ગઈ હતી.

આયટમ નંબર
જે બાદ મલ્લિકા કેટલીક ફિલ્મોમાં આયટમ નંબર પણ કરતી જોવા મળી ચૂકી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
