સેક્સી, સુંદર... આ સુપરમોડલ ની લાઈફ છે વાઈલ્ડ અને ફની...
લીઝા હેડન જેને ક્વિનના એક નાનકડા રોલથી ખુબ જ મોટી ઓળખ મળી. જે પોતે પણ એક સુપરમોડલ રહી ચુકી છે. લીઝા ખુબ જ સુંદર તો છે પરંતુ હાલમાં જ તેની બિકિનીમાં એન્જોય કરતી કેટલીક તસવીરો સોશ્યિલ મીડિયા પર આવી છે. હાલમાં જ લીઝા હેડન હાઉસફૂલ 3માં જોવા મળી હતી અને લોકોએ તેને આ ફિલ્મમાં પસંદ પણ કરી હતી.
લીઝાએ પોતાનું મોડેલિંગ કરિયર ઓસ્ટ્રેલિયાથી શરૂ કર્યું હતું. મોડેલિંગ સાથે સાથે તે એક ફેશન ડિઝાયનર પણ છે. લીઝાને સારા સમયે સારા લોકો મળ્યા અને તે આગળ વધી ગયી.
ઓસ્ટ્રેલિયામાં 18 વર્ષની ઉંમરે લીઝા યોગા ટીચર બનવા માંગતી હતી પરંતુ બની ગયી મોડેલ. લીઝા હેડનની તસવીરો જોઈને તમે પણ કહી દેશો કે તે પોતાની લાઈફને એન્જોય કરવામાં કોઈ જ કસર બાકી નથી રાખતી...

લીઝા હેડનની તસવીરો
લીઝા હેડન પોતાનો વધારે ને વધારે સમય વેકેશનમાં જ હોઈ છે.

લીઝા હેડન
બિકીનીમાં સાઈકલિંગ તે પણ લીઝા હેડન હોટનેસનો કોમ્બો.

લીઝા હેડન
લીઝા હેડનનો ફરવાનો અંદાઝ કોઈને પણ પસંદ આવી જાય.

લીઝા હેડન
બીચ પર બિકીનીમાં મસ્તી.

લીઝા હેડન
લીઝા હૅડન જ્યારે પણ બિકનીમાં ફોટોશૂટ કરાવે છે ત્યારે આ શ્યામવર્ણી સુંદરીની સુંદરતા અને નમણાંશ કંઇક એ રીતે ઝળકીને બહાર આવે છે

લીઝા હેડન
સ્ટ્રીપ્સ બિકનીથી લઇને કોપ બિકનીમાં લીઝા હૅડન હોટ, સિઝલિંગ દિવા જેવી લાગે છે.

લીઝા હેડન
આ તસ્વીર જોઇને જ ખબર પડી જાય છે કે કેમ કોઈ અભિનેત્રીનો બિકીની લૂક આને ટક્કર નહી આપી શકે.

લીઝા હેડન
પાછલા લાંબા સમયથી ભારતની ટોપ મોડેલમાંથી એક ગણાતી લીઝા હૅડન તેના બોલ્ડ અંદાજ માટે જ કહેવાય છે બ્લોડ ક્વીન.

લીઝા હેડન
તો આ ફોટોમાં લીઝા લાગી રહી છે સ્ટાઇલ દિવા.

લીઝા હેડન
મિત્રો સાથે મસ્તી કરતી લીઝા..

લીઝા હેડન
લીઝાએ આ તસ્વીર ઇન્ટ્રાગામ પર શેર કરી હતી.

લીઝા હેડન
એવું લાગે છે કે તે આખો દિવસ મિત્રો સાથે મસ્તી કરવામાં જ પસાર કરતી હતી.

લીઝા હેડન
લીઝા હૅડન તેની દરેક તસ્વીરોમાં ખુબ જ સુંદર લાગી રહી છે.

લીઝા હેડન
લીઝા હંમેશા પોતાની બિકીની તસ્વીરો શેર કરતી રહે છે.

લીઝા હેડન
તો આ ફોટોમાં લીઝા લાગી રહી છે સુપર હોટ અને સુપર સેક્સી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
