Cast alert: ભાઈ-બહેનની જોડીમાં આલિયા અને ખાન, શાહિદની બહેન કૈટ!
રક્ષાબંધનનો દિવસ છે અને રક્ષાબંધનને સૌ કોઈ સેલીબ્રેટ કરી રહ્યાં છે. વેલ અત્યારસુધી બધાએ આપને બોલીવુડના ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન ભાઈ બેહનની વાત કરી હશે. તે ભાઈ બહેન સાથે પણ મુલાકાત કરાવી હશે જેમને ફિલ્મ કરવી છે.
પરંતુ પ્રિયંકા ચોપડા અને રણવીર સિંહને દિલ ધડકને દોમાં જોયા બાદ એ વાત પર ચોક્કસ સંમત થયા હશો કે કેટલાક સ્ટાર્સ આ સંબંધને સ્ક્રીન પર બખુબી નીભાવી શકે છે.
તો આવો જોઈએ કે કોણે ફિલ્મોમાં ભાઈ-બહેનનો રોલ ચોક્કસ કરવો જોઈએ. આમ પણ બોલીવુડમાં લાંબા સમયથી ભાઈ-બહેનની કોઈ સારી ફિલ્મ નથી આવી. જો આ જોડીઓ ઓન સ્ક્રીન ભાઈ બહેનનો રોલ કરે તો ધમાલ મચી જશે.

કોઈ સંબંધ નહીં
આ એ સિતારા છે જેનો એકબીજા સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. પણ જો ફિલ્મી પડદે ભાઈ બહેન બને તો ધમાલ મચાવી શકે છે. જો તમને કોઈ જોડી યાદ આવે તો અમને ચોક્કસ જણાવશો.

ઋત્વિક-કાજોલ
આ ભાઈ બહેનની જોડીની શક્યતાઓમાં ઋત્વિકની સ્માર્ટનેસ અને ચુલબુલી કાજોલનો સમાવેશ પણ થાય છે.

વરૂણ-કરીના
જો આ બંને ઓનસ્ક્રીન ભાઈ-બહેનના રોલમાં દેખાશે, તો બંને ઘણાં ક્યુટ લાગશે.

આલિયા-ઈમરાન
વેલ આલિયા અને ઈમરાન અંગે આપનું શું કહેવું છે.

અક્ષય-પરિણીતી
જો અક્ષય અને પરિણીતી ફિલ્મમાં ભાઈ બહેનનો રોલ કરશે તો ટેલેન્ટની ભરમાર થઈ જશે.

અર્જુન કપૂર અને શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા જેવી નાજુક નમણી બહેનને ઓન સ્ક્રિન અર્જુન જેવા ભાઈ સાથે ફિલ્મ કરવી જોઈએ.

સોનુ સુદ-કૃતિ સેન
આ જોડી તો સાચે જ ભાઈ-બહેન જ લાગશે.

અભિષેક બચ્ચન-જેનીલિયા ડિસોઝા
AWWWWWW......વાળા ભાઈબહેન..ક્યુટનેસ અલર્ટ જારી કરવું પડે.

શાહિદ-કેટરીના
હાલમાં તો બોલીવુડમાં આ બંનેની જોડી સૌથી ચાર્મિગ ભાઈ બહેનની લાગશે.

આદિત્ય રોય કપૂર-વિદ્યા બાલન
ફિલ્મી સ્ક્રીન પર આ જોડીને પણ ટ્રાય કરી શકાય.

કલ્કી-રણબીર
આટલા સ્માર્ટ ભાઈ-બહેન...જેને જોઈને બધાંને પોતાની ભાઈ બહેનની જોડી યાદ આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
