અજય દેવગનના સ્ટંટની રિતેશ દેશમુખે મજાક ઉડાવી- જાણો શું છે સમગ્ર મામલો
અજય દેવગનના સ્ટંટની રિતેશ દેશમુખે મજાક ઉડાવી- જાણો શું છે સમગ્ર મામલો
એક્ટર અજય દેવગન અને રિતેશ દેશમુખને લઈ એવા અહેવાલ આવી રહ્યા છે જેને જોઈ તમે હસવું રોકી નહિ શકો. ટ્વિટર પર એક યૂઝરે પોપટનો વીડિયો શેર કર્યો હતો જેમાં તે પોપટ બે નાની કાર પર સવાર છે. તેણે આ વીડિયોનું કેપ્શન આપતા લખ્યું હતું... અજય દેવગન કા તોતા. જેને રિટ્વિટ કરતા અજય દેવગને કોમેન્ટ કરીકે 'ઈશે દેખકર મેં ખુશ હું લેકિન તોતા ઉડ ક્યોં નહીં રહા હૈ'

બસ પછી તો શું હતું, રિતેશ દેશમુખે અજયની ટાંગ ખેચતાં કોમેન્ટ કરી દીધી કે 'તોતે કી શાદી હો ચુકી હૈ.' જે બાદ આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર છવાયેલો છે. રિતેશ દેશમુખ અને અજય દેવનનો આ ફની અંદાજ ફેન્સને પણ પસંદ આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અજય દેવગન હંમેશા બે બાઈક કે બે કાર પર એક-એક પગે એન્ટ્રી લેતા જોવા મળે છે. જેને પગલે યૂઝરે કમેન્ટ કરી હતી. બંનેના વર્કફ્રન્ટની વાત કરીએ તો અજય દેવન આ સમયે ફિલ્મ તાનાજી અને રિતેશ દેશમુખ હાઉસફુલ 4ને લઈ ચર્ચામાં છે. હાલમાં જ અજય દેવનની ટોટલ ધમાલે ખૂબ ધમાલ મચાવી હતી.
આ પણ વાંચો- કોમોલિકા, પ્રેરણા અને નિવેદિતાના ગ્લેમરનો જાદુ ચાલ્યો, બજારમાં આવી ઢીંગલીઓ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
