હેપ્પી બર્થ ડે અબરામ : જુઓ અબરામના ક્યૂટ પીક્સ
શાહરૂખ ખાનનો નાનકડો પ્રિન્સ અબરામ આજે બે વર્ષનો થયો. ત્યારે આજે અબરામના બર્થ ડેને દુનિયાભરમાં શાહરૂખ ખાનના ચાહકો ઉજવી રહ્યા છે. એટલું જ નહીં સોશ્યિલ મીડિયા સાઇડ પર પણ અબરામને કરવામાં આવી રહ્યું છે વીશ.
જો કે એક વાત તો છે કે શાહરૂખ ખાનના આ પુત્રએ જન્મતાની સાથે જ ખબરોમાં રહેવાની આદત પડી ગઇ છે. વધુમાં શાહરૂખ ખાનના મનમાં પણ અબરામ માટે ખાસ જગ્યા છે કારણ કે જ્યારે અબરામનો જન્મ થયો હતો ત્યારે તેનું સ્વાસ્થય થોડા સમય માટે ખરાબ રહ્યું હતું અને તેના સારા સ્વાસ્થય માટે શાહરૂખ ખાન અનેક દુઆ માંગી હતી.
ત્યારે આજે જ્યારે અબરામ 2 વર્ષનો થઇ ગયો છે. ત્યારે અબરામની કેટલીક ક્યૂટ તસવીરો અમે તમને બતાવીશું આ ફોટોસ્લાઇડરમાં...

પપ્પા સાથે પા પા પગલી
કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં પપ્પા જોડે પા પા પગલી ભરતો અબરામ

માટીનો કિલ્લો
અબરામ અને શાહરૂખ ખાન બીચ પર માટી સાથે રમી રહ્યા છે.

ક્રિકેટ મેચ
કોલકત્તા નાઇટ રાઇડરના માલિક તેવા શાહરૂખ ખાન જોડે ક્રિકેટની મેચ માણી રહેલો અબરામ

પપ્પા જેવો
શાહરૂખ ખાનનું કહેવું છે કે અબરામ એકદમ તેના જેવો લાગે છે.

ફેસમ પપ્પાનો ફેમસ દીકરો
શાહરૂખ ખાનના ત્રણેય બાળકોમાં અબરામની જગ્યા ખાસ છે. વધુમાં તે ખૂબ નાની ઉમરે પોપ્યુલર થઇ ગયો છે.

ક્યૂટી અબરામ
આ ફોટો જોઇને તો અત્યારથીજ અનેક એડ એજન્સીઓએ અબરામને પોતાની એડ માટે બૂક કરી લેવો જોઇએ.

સ્વચ્છ ભારત
શાહરૂખે પોતાના ટ્વિટર પર આ ફોટો મૂકીને કહ્યું હતું કે અબરામે પણ ઘરની સફાઇ શરૂ કરી દીધી છે.

મમ્મીનો લાડકો
મમ્મી ગૌરી ખાન જોડે ક્યૂટી પાઇ અબરામ ખાન

અંકલ કેટલા ફોટો પાડશો!
લાગે છે હવે ધીરે ધીરે અબરામને પણ ફોટોગ્રાફરને જોઇને પોઝ આપવાની આદત પડી ગઇ છે.

ગૂમી ગૂમી
શાહરૂખ ખાન સાથે અબરામ મોલની મુલાકાતે નીકળ્યો છે.

બાપ-દીકરો એક જેવા
કોલકત્તાના ઇડન ગાર્ડનમાં પહેલી વાર અબરામને જાહેર જનતા સમક્ષ શાહરૂખ ખાને લાવ્યો હતો. જો કે આ ફોટો જોઇને બન્ને બાપ દીકરો બિલકુલ એક જેવા લાગે છે ને!

પપ્પાનો લાડકો
શાહરૂખ ખાન કમરેથી ઉંચકીને નાનકડા અબરામને મેચ બતાવી રહ્યા છે.

બુકવોર્મ
અબરામને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ છે શાહરૂખ ખાને તો એક વાર મજાકમાં તેવું પણ કહ્યું હતું કે અબરામ મોટો થઇને લાઇબ્રેરિયન જ બનશે.

કાર્ટૂન
શાહરૂખ ખાન અને તેના પુત્ર અબરામનું ક્યૂટ કાર્ટન કેરિકેચર.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
