આમિર ખાને દીકરી સાથે શેર કરી ફોટો, લોકોએ કહ્યું અશ્લીલ
બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન વિવાદો થી દૂર રહેવાની કોશિશ કરે છે. પરંતુ તેઓ કોઈને કોઈ કારણસર વિવાદોમાં ફસાય જાય છે.
બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન વિવાદો થી દૂર રહેવાની કોશિશ કરે છે. પરંતુ તેઓ કોઈને કોઈ કારણસર વિવાદોમાં ફસાય જાય છે. તેઓ હંમેશા કંઈક એવું કરી બેસે છે જેને કારણે તેઓ તેમના વિરોધીઓના નિશાને આવી જાય છે. હાલમાં આમિર ખાને પોતાની દીકરી સાથે એક ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કર્યો હતો જેના કારણે તેઓ લોકોના નિશાને આવી ગયા અને જોતજોતામાં ટ્રોલ થવા લાગ્યા.

આમિર અને ઇરા ફોટો પર વિવાદ
ખરેખર આમિર ખાન અને ઇરા ઘ્વારા પાર્કમાં એક ફોટો લેવામાં આવ્યો, જ્યાં આમિર પોતાની દીકરી સાથે રમી રહ્યા છે. આમિરની દીકરી શોર્ટ ડ્રેસ પહેરીને તેના ઉપર બેઠી છે. આ ફોટો કેટલાક કટ્ટરપંથીઓને પસંદ નહીં આવી અને તેમને આ ફોટો પર ગંદા કમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું.

ફોટો જોઈને ભડકી ઉઠ્યા લોકો
કેટલાક લોકો ઘ્વારા તો એવું પણ લખવામાં આવ્યું કે રમજાન દરમિયાન આમિર ખાને આવી ફોટો પોસ્ટ નહીં કરવી જોઈએ.

આમિર તમે એક મુસલમાન છો, તમને શરમ આવવી જોઈએ
જયારે કેટલાક લોકોએ લખ્યું કે આમિર તમે એક મુસલમાન છો, આવી ફોટો શેર કરતી વખતે તમને શરમ આવવી જોઈએ. જયારે કેટલાક લોકો આગળ વધીને પિતા અને દીકરાના સંબંધ પર ગંદી કમેન્ટ કરવા લાગ્યા.

ફસાયા આમિર ખાન
કેટલાક લોકો ઘ્વારા કહેવામાં આવ્યું કે આમિર તમને શરમ આવવી જોઈએ, તમારી દીકરી અશ્લીલ કાપડાઓમાં તમારી સાથે રમી રહી છે મુસલમાન છો તો શરમ કરો. પરંતુ કેટલાક લોકો એવા પણ હતા જેઓ આમિર ખાનના બચાવમાં આવ્યા અને ટ્રોલ કરનારને જડબાતોડ જવાબ આપ્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
