પહેલા જ દિવસે ધૂમ 3 આગળ ઘુંટણીએ થઈ ચેન્નઈ એક્સપ્રેસ!
મુંબઈ, 20 ડિસેમ્બર : વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધૂમ 3એ પહેલા જ દિવસે ઘરેલુ સિનેમા ઘરોમાં ઐતિહાસિક ઓપનિંગ કરી છે. બિઝનેસ પન્ડિતોના જણાવ્યા મુજબ ફિલ્મે પહેલા જ દિવસે 35 કરોડ કરતા વધુનો બિઝનેસ કરી લીધો છે. શુક્રવારે 4500 સ્ક્રીન્સ ઉપર રિલીઝ થયેલી ધૂમ 3 ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ અને તામિળમાં પણ બની છે અને તેણે જોરદાર ઓપનિંગ કર્યું છે.

ધૂમ 3 ફિલ્મનું ફીડબૅક પણ ખૂબ સારૂ છે, પરંતુ અત્યારથી ફિલ્મ વિશે કંઇક કહેવું વધુ પડતું ગણાશે, પરંતુ જે રીતે તેની ઓપનિંગ થઈ છે, તે જોતા લાગે છે કે ધૂમ 3 વર્ષ 2013ના તમામ રેકૉર્ડ ભાંગી પાડશે. ગઈકાલે રિલીઝ થયેલી ધૂમ 3 ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત કૅટરીના કૈફ, અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા પણ છે. આદિત્ય ચોપરા નિર્મિત ફિલ્મ ધૂમ 3ના દિગ્દર્શક વિષ્ણુ આચાર્ય છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
