એ ફૉર ઍપ્લાય ટુ માય બૉડી, એન ફૉર ન્યુડ : પૂનમ
મુંબઈ, 31 ઑક્ટોબર : પૂનમ પાન્ડે. આ નામ પડતાં જ આંખોની સામે એવી છોકરીની તસવીર ઉપસી આવે છે કે જેના શરીરે કપડા નામમાત્રનાં જ હોય છે. તે જ બિકિની ગર્લ પૂનમે ગત સપ્તાહે એમ કહી ધમાવ મચાવી હતી કે તે એક એડલ્ટ મૂવી કરવા જઈ રહી છે. તેમાં ઘણાં ગરમાગરમ સીન્સ હશે. આ ફિલ્મના નામનું ફોડ ન પાડતાં તેણે આલ્ફાબેટ બતાવ્યા હતાં અને પોતાના ચાહકોને ફિલ્મનું નામ ગેસ કરવા જણાવ્યુ હતું.

પૂનમે જણાવ્યુ હતું કે તેની આવનાર ફિલ્મ માત્ર પાંચ અક્ષરોથી શરૂ થાય છે. પ્રથમ અક્ષર એ, બીજો અક્ષર એચ છે. તેણે એચ ફૉર હૅબિટ એટલે કે દર્શકો તેને પોતાની આદત બનાવી લે અને ત્રીજો અક્ષર એસ એટલે કે સેક્સ અને ચોથો અક્ષર એન ફૉર ન્યુડ. હવે તેણે પાંચમો અક્ષર એ પોસ્ટ કર્યો છે. પૂનમે જણાવ્યું છે કે એ ફૉર એપલ નહિં, ઍપ્લાય ટુ માય બૉડી.
પૂનમે આગળ લખ્યું છે કે અત્યાર સુધી તેણે પોતાની ફિલ્મના પાંચેય અક્ષરો એ, એચ, એસ, એન અને એ પોસ્ટ કર્યાં છે. હવે આપે બતાવવું છે કે તેની ફિલ્મનું નામ શું છે? ફિલ્મનો શીર્ષક પાંચ અક્ષરોથી શરૂ થાય છે. પૂનમે લખ્યું છે કે હવે આપ લોકો બતાવો કે ફિલ્મનું નામ શું છે શાન કે અહેસાન? મને આપ તમામ લોકોના જવાબનો ઇંતેજાર રહેશે.
પૂનમે એમ પણ લખ્યું છે કે ફિલ્મ કેવી હશે એટલે કે આપને મારી ફિલ્મમાં સેક્સની દરેક અદા જોવા મળશે કે જે લોકો અલગ-અલગ શોધતાં ફરે છે. પૂનમે જણાવ્યું કે તેની ફિલ્મ પુખ્તો માટે હશે. તેમાં તમામ મસાલા હશે. ફિલ્મનું દિગ્દર્શન અમિત સક્સેના કરશે. અમિત સક્સેનાએ અગાઉ જિસ્મ 2 ફિલ્મનું દિગ્દર્શન કર્યુ હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
