આ એક સીન શૂટ કરવામાં થયો 50 કરોડનો ખર્ચ, 1 લાખ મોબાઈલ મંગાવવામાં આવ્યા હતા
આ એક સીન શૂટ કરવામાં થયો 50 કરોડનો ખર્ચ, 1 લાખ મોબાઈલ મંગાવવામાં આવ્યા હતા
આ દિવસોમાં બૉલીવુડના તમામ સુપરસ્ટાર પોતાની આગામી ફિલ્મોની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે અક્ષય કુમાર પણ આગામી ફિલ્મ 2.0ની તૈયારીમાં લાગી ગયા છે. ગયા દિવસોમાં આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું, જે બાદ ફિલ્મ માટે જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો હતો. 450 કરોડ સુધીના બજેટમાં તૈયાર કરવામાં આવનાર આ ફિલ્મનો એક સીન રેકોર્ડ કરવામાં 50 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા.

રોબોટ 2
તાજેતરમાં જ આ ફિલ્મના એક સીનને લઈને દિલચસ્પ વાત સામે આવી છે. જે 2.0ના ટીઝરમાં પણ જોવા મળ્યો હતો. ટીઝરમાં એક સીનમાં મોબાઈલ ફોન ઉડાવતા જોવા મળી રહ્યા છે. શું તમને ખબર છે કે આ સીન રેકોર્ડ કરવા માટે 1 લાખથી પણ વધુ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મેકર્સે નક્કી કર્યું કે તેઓ તમામ ફોન ઓછી કિંમતે ખરીદશે.

13 ભાષામાં ડબ થશે ફિલ્મ
એટલું જ નહિ, આ સીન માટે તૈયાર કરવામાં આવેલ સેટ પાછળ 50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે આ ફિલ્મનો માત્ર એક સીન આટલો ધમાકેદાર હોય તો આખી ફિલ્મ કેવી હશે તેનો અંદાજો તો તમે લાગવી જ શકો છો. જણાવી દઈએ કે આ ફિલ્મને 13 ભાષામાં ડબ કરવામાં આવી રહી છે. અક્ષય આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં છે. ફિલ્મનું ટ્રેલર દીવાળી પર રિલીઝ થશે. તો અહીં જાણો ફિલ્મની રોચક વાતો વિશે...

સૌથી મોંઘી ફિલ્મ
2.0 ભારતની સૌથી મોંઘી ફિલ્મ છે તે તો ફાઈનલ જ છે. ફિલ્મ લગભગ 600 કરોડના બજેટની છે. જ્યારે બાહુબલી લગભગ 250 કરોડ રૂપિયામાં બની હતી.

ભારતની સૌથી મોટી ફિલ્મ
હાલ ભારતની સૌથી વધુ કમાતી ફિલ્મ છે આમિર કાનની દંગલ. ફિલ્મે 1899 કરોડની ધમાકેદાર કમાણી કરી હતી.

બાહુબલીનો રેકોર્ડ
જ્યારે સાઉથની સૌથી મોટી ફિલ્મ બાહુબલી 2નો રેકોર્ડ પણ 2.0 તોડી શકે છે. બાહુબલી 2એ 1200 કરોડની કમાણી કરી હતી.

અક્ષય કુમારની સૌથી મોટી ફિલ્મ
આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર અક્ષય કુમારની સૌથી મોટી ફિલ્મ સાબિત થશે તે વાતમાં બીજો કોઈ મત નથી.

500 કરોડની ક્લબ
2.0 હિંદીમાં પણ બની રહી છે. જો કે 500 કરોડ ક્લબમાં સામેલ થનાર પહેલી હિંદી રીમેક ફિલ્મ બની શકે છે. બાહુબલી 2એ 400 કરોડના ક્લબની શરુઆત કરી હતી.

સૌથી મોટો સિંગલ ડે
હજુ સુધી ભારતમાં સૌથી મોટી સિંગલ ડે કમાણી કરનાર પિલ્મ રાજકુમાર હિરાનીની સંજૂ છે. આ ફિલ્મ એક દિવસમાં લગભગ 47 કરોડની કમાણી કરી હતી. 2.0 ફિલ્મ આ રેકોર્ડ તોડી શકે છે. આ પણ વાંચો-અક્ષય કુમાર અને રજનીકાંત ની ફિલ્મ 2.0 ટીઝર થયું લીક

ક્યારે રિલીઝ થશે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
