Pics : ફુલ ફૅમિલી સાથે આમિરે કરી 25 વરસની ઉજવણી

મુંબઈ, 29 એપ્રિલ : બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને ગઈકાલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના તથા પ્રથમ ફિલ્મ કયામત સે કયામત તકા 25 વરસ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં એક પાર્ટી યોજી.

આ પાર્ટીમાં આમિર ખાનનું ફુલ ફૅમિલી તથા કયામત સે કયામત તક ફિલ્મની આખી કાસ્ટ હાજર રહી હતી. આમિર ખાનના પ્રથમ પત્ની રીમા ખાન, હાલના પત્ની કિરણ રાવ તથા તેમના બંને સંતાનો જુનૈદ ખાન તેમજ અરિયા ખાને પાર્ટીમાં હાજરી આપી. કયામત સે કયામત તકની સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ યોજવામાં આવી કે જેમાં ફિલ્મની કાસ્ટ હાજર હતી. તેમાં મુખ્યત્વે જુહી ચાવલાનો સમાવેશ થતો હતો. આમિર ખાનની આ પ્રથમ ફિલ્મમાં જુહી ચાવલા હીરોઇન હતાં અને આ ફિલ્મ સુપર હિટ થતાં આમિર ખાન સાથે જુહી ચાવલા પણ સુપર હિટ થઈ ગયા હતાં. ઉપરાંત આ પાર્ટી અને સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ, આમિરના ભત્રીજા ઇમરાન ખાન, તેમના પત્ની અવંતિકા મલિક તથા દિગ્દર્શક મકરંદ દેશપાન્ડે પણ હાજર હતાં.

આવો તસવીરોમાં જોઇએ આમિર ખાનની પાર્ટી અને કયામત સે કયામત તકની સ્પેશિયલ સ્ક્રીનિંગ.

ફુલ ફૅમિલી સાથે 25 વર્ષની ઉજવણી કરતાં આમિર

ફુલ ફૅમિલી સાથે 25 વર્ષની ઉજવણી કરતાં આમિર

બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને ગઈકાલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના તથા પ્રથમ ફિલ્મ કયામત સે કયામત તકના 25 વરસ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં યોજેલી પાર્ટીમાં પહોંચેલાં તેમના પ્રથમ પત્ની રીમા ખાન તથા પુત્રી અરિયા ખાન.

ફુલ ફૅમિલી સાથે 25 વર્ષની ઉજવણી કરતાં આમિર

ફુલ ફૅમિલી સાથે 25 વર્ષની ઉજવણી કરતાં આમિર

પોતાની પ્રથમ ફિલ્મના હીરોઇન જુહી ચાવલા સાથે આમિર ખાન.

ફુલ ફૅમિલી સાથે 25 વર્ષની ઉજવણી કરતાં આમિર

ફુલ ફૅમિલી સાથે 25 વર્ષની ઉજવણી કરતાં આમિર

પાર્ટી માટે પહોંચતાં જુહી ચાવલા, આમિર ખાન અને કિરણ રાવ.

ફુલ ફૅમિલી સાથે 25 વર્ષની ઉજવણી કરતાં આમિર

ફુલ ફૅમિલી સાથે 25 વર્ષની ઉજવણી કરતાં આમિર

પાર્ટીમાં હાજર અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણ.

ફુલ ફૅમિલી સાથે 25 વર્ષની ઉજવણી કરતાં આમિર

ફુલ ફૅમિલી સાથે 25 વર્ષની ઉજવણી કરતાં આમિર

પાર્ટીમાં હાજર આમિર ખાનના પુત્રી અરિયા, પુત્ર જુનૈદ, ભત્રીજા ઇમરાન અને ઇમરાનના પત્ની અવંતિકા મલિક.

ફુલ ફૅમિલી સાથે 25 વર્ષની ઉજવણી કરતાં આમિર

ફુલ ફૅમિલી સાથે 25 વર્ષની ઉજવણી કરતાં આમિર

પાર્ટીમાં આમિર ખાન, તેમના પત્ની તથા દિગ્દર્શક મકરંદ દેશપાન્ડે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X